શિયાળામાં આ 3 ઔષધીઓનું આ મિશ્રણ 18 અસાધ્ય રોગોનો કાળ છે, જે પણ તેને અજમાવસે તે શક્તિથી તરબોળ નીરોગી બની જશે

ત્રિકટુ/ત્રિકુટા ચૂર્ણ :

પીપર, મરચું અને સુંઠ નું ચૂર્ણ ને ત્રિકુટા / ત્રિકટુ કહે છે. ત્રિકટુ કે ત્રિકુટા ના ત્રણે જ ઘટક આમ પાચક છે એટલે તે આમ દોષ નું પાચન કરીને શરીરમાં તેની ઝેરી પ્રમાણને ઓછું કરે છે. આમદોષ, પાચન ની નબળાઈ ને કારણે શરીરમાં વગર પચેલા ખોરાક ને સડાથી બનતા ઝેરી તત્વ છે. આમ દોષ અનેક રોગોનું કારણ છે. તેને મળેલી દવા ન સમજશો, તે ખુબ કામનું ચૂર્ણ છે. ખાસ કરીને શિયાળામાં તે તમને ચમત્કારી પરિણામ આપશે તેથી એક વખત જરૂર અજમાવો અને શક્તિ થી તરબોળ નીરોગી બની જાવ.

ત્રિકટુ/ત્રિકુટા ચૂર્ણ બનવવાની રીત :

સુંઠ અથવા સૂકાયેલ આદુ, કાળા મરી, નાની પીપર. આ ત્રણે ને સરખા ભાગે લઈને પીસી વાટીને અથવા મિક્સરમાં નાખીને સરસ ચૂર્ણ બનાવી લો. આવું બનેલું ચૂર્ણ “ત્રિકટુ ચૂર્ણ કે ત્રિકુટા ચૂર્ણ” ના નામથી ઓળખવામાં આવે છે.

આ ચૂર્ણ અપચો, ગેસ બનવો, પેટની આંવ, કોલાયટીસ, હરસ, ખાંસી, કફનું બનવું, સાયનોસાઈટીસ, દમ. પ્રમેહ અને ઘણી બધી બીમારીઓમાં લાભ પહોચાડે છે. સુન્ઠ પાચન અને શ્વાસ અંગો ઉપર ખાસ અસર બતાવે છે.તેમાં દર્દ નિવારક ગુણ છે. તે સ્વાદમાં કટુ અને વિપાક માં ગળ્યું છે. તે તાસીરે ગરમ છે. આ લેવા માં થોડી સાવચેતી પણ રાખવી પડે જે આ આર્ટીકલ માં જણાવી છે તે પણ જરૂર વાંચસો

3 ઔષધીઓથી બનેલું ચમત્કારી ત્રિકટુ/ત્રિકુટા ચૂર્ણ :

પીપળી, ઉત્તેજક, વાત્ર, વિરેચન છે અને ખાંસી, અવાજ બેસવો, દમ, અપચો પક્ષઘાત વગેરેમાં ઉપયોગી છે. તે તાસીરે ગરમ છે. પીપળી પાવડર મધ સાથે ખાંસી, અસ્થમાં, અવાજ બેસી જવો, હિચકી અને અનિન્દ્રા ના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. તે એક ટોનિક છે.

કળા મરી. તેના બીજા નામ બ્લેક પેપર, ગોળ મરચું વગેરે. તે એક છોડ માંથી મળેલ પાક્યા વિના નું ફળ છે. તે સ્વાદમાં તીખું, ગુણમાં ગરમ અને તીખું વિપાક છે. તેની મુખ્ય અસર પાચક, શ્વસન અને પ્રીસંચરણ અંગો ઉપર થાય છે. તે વાતહર, જવરનાશક, કૃમિહર, અને એન્ટી પીરીયોડીક છે. તે તાવ આવવામાં વધતો અટકાવે છે. તેથી તેને એકાંતરે આવતા તાવ માટે ઉપયોગ કરવામાં આવે છે.

આદુનું સુકું સ્વરૂપ સુંઠ કે સુઠી કહેવાય છે. એન્ટી-એલર્જી, વમનરોધી, સોજો દુર કરવામાં, એન્ટીઓક્સીડેંટ, એન્ટીપ્લેટલેટ, જવરનાશક, એન્ટીસેપ્ટિક, કાસરોધક, હ્રદય, પાચન,અને બ્લડ શુગર ને ઓછું કરવાના ગુણ છે. તે સુગંધિત, ઉત્તેજક, ભૂખ વધારનાર અને ટોનિક છે. સુંઠ નો ઉપયોગ ઉલટી, મીચલી ને દુર કરે છે.

ત્રિકટુ/ત્રિકુટા ચૂર્ણના 18 અદ્દભુત ફાયદા :

તેને સિંધાલુમીઠા સાથે ભેળવીને ખાવાથી વમન, જીવ ગભરાવો, ભૂખ ન લાગવી વગેરે માં લાભદાયી છે.

અર્જુનની છાલ સાથે બનાવવામાં આવેલ રાબ હ્રદય રોગો માટે ફાયદો પહોચાડે છે.

ખાંસી, કફ, વાયુ, શુળ નાશક, અને અગ્નિદીપક. પ્રમાણ 1/2 થી 1 ગ્રામ રોજ સવાર સાંજ મધ સાથે.

ત્રિકટુ, હળદર, ત્રિફલા, વાયવીડંગ, અને મંડુર ને સરખા ભાગે ભેળવી ને તેને ઘી અને મધ સાથે લેવાથી કમળો ઠીક થાય છે.

સાયનસ માં જો કફ જામી જાય છે તો ત્રિકટુ અને રીઠા પાણીમાં ભેળવીને નાકમાં નાખવાથી બધો જામેલો કફ બહાર નીકળી આવે છે.

ત્રિકુટા કરંજ અને સિંધાલુ મીઠું ઘી અને મધ સાથે બાળકને આપવાથી સુખા રોગમાં લાભ થાય છે.

ત્રિકુટા, જવાક્ષાર અને સિંધાલુમીઠું છાશ સાથે લેવાથી જલોદર ઠીક થાય છે.

ટોન્સીલ્સ માં સોજા માટે ત્રિકુટા અને અવિપત્તીકર ચૂર્ણ ને સરખા ભાગે લઈને, તેમાં એક ચમચી હુંફાળા પાણી સાથે લઇ લો.

ત્રિકટુ/ત્રિકુટા તથા મુસ્તક મૂળ, ક્તુડી પ્રકન્દ, લીમડાની છાલ, પટોલ પત્ર, વાસા ફૂલ અને કીરત તિત્ક નું પંચાંગ (મૂળ,થડ,પાંદડા, ફળ અને ફૂલ) અને ગડુચી ને લગભગ 1 ગ્રામ થી ચોથા ભાગ જેટલા પ્રમાણમાં લઈને રાબ બનાવી લો. તે દિવસમાં 3 વખત લેવાથી અભીન્યાસ તાવ ઠીક થઇ જાય છે.

ત્રિકુટા (સુંઠ, મરચું અને પીપલ) ત્રિફલા (હરડે, બહીડા અને આંબળા) પટોલ ના પાંદડા, લીમડાની છાલ, કુટકી, ચીરયતા, ઇન્દ્ર્જો, પાઢલ અને ગીલોય વગેરે ને ભેળવીને રાબ બનાવી લો. તેનું સેવન સવાર અને સાંજે કરવાથી સન્નીપાત તાવ ઠીક થઇ જાય છે.

ત્રિકુટાનું ઝીણા ચૂર્ણમાં મધ ભેળવીને ચાટવાથી ખાંસી ઠીક થઇ જાય છે.

કબજિયાતમાં ત્રિકુટા (સુંઠ, કાળા મરી અને નાની પીપર) 30 ગ્રામ, ત્રિફલા (હરડે, બહીડા અને આંબળા) 30 ગ્રામ, પાંચેય પ્રકારના મીઠા 50 ગ્રામ, દાડમ ના દાણા 10 ગ્રામ અને મોટી હરડે 10 ગ્રામ ને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાં થી 6 ગ્રામ રાત્રે ઠંડા પાણી સાથે લેવાથી કબજિયાત ની તકલીફ દુર થઇ જાય છે.

ત્રિકટુ/ત્રિકુટા, સુહાગે ની ખીલ, સુદ્ધ ગંધક, જેઠીમધ, કરંજના બીજ, હળદર અને શુદ્ધ જમાલગોટા ને સરખા ભાગે લઈને ઝીણું વાટીને ચૂર્ણ બનાવી લો. ત્યાર પછી ભાંગરાના રસમાં ભેળવીને 3 દિવસ સુધી રાખી મુકો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. પછી તેની નાની નાની ગોળીઓ બનાવી લો અને તેને છાયામાં સુકવી લો. તેમાંથી 1-1 ગોળી ભોજન કર્યા પછી સેવન કરવાથી યકૃત ના રોગમાં લાભ થાય છે.

ત્રિકુટા, જવાખાર અને સિંધાલુમીઠું ને છાશ માં ભેળવીને પીવાથી જલોદર રોગ ઠીક થઈ જાય છે.
ત્રિકુટા, ચિતા, અજવાઈન, હાઉબેર, સિંધાલુમીઠું અને કાળા મરી ને વાટીને ચૂર્ણ બનાવી લો. તેને છાશ સાથે સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.

ત્રિકુટા, ચીરયતા, બાંસા, લીમડાની છાલ, ગીલોય અને કુટકી ને 5-5 ગ્રામ ના પ્રમાણમાં લઈને રાબ બનાવી લો. પછી તેને ગાળીને તેમાં થોડું મધ ભેળવીને સેવન કરો. તેનાથી કમળો થોડા જ દિવસોમાં ઠીક થઇ જાય છે. ત્રિકુટા, મોટી કરંજ, સિંધાલુમીઠું, પાઢ અને પહાડી કરંજ ને વાટીને તેમાં મધ અને ઘી ભેળવીને બાળકો ને સેવન કરાવવાથી ‘સુખા રોગ’ (રીકેટસ) ઠીક થઇ જાય છે.

ત્રિકટુ ચૂર્ણના સેવનમાં સાવચેતીઓ :

તે પિત્ત ને વધારે છે. તેથી પિત્ત પ્રકૃતિ વાળા લોકો તેનું સેવન સાવચેતીથી કરે.

વધુ પ્રમાણમાં સેવનથી પેટમાં બળતરા, એસીડીટી, વગેરે તકલીફ કરી શકે છે.

જેને પેટમાં સોજો હોય gastrirtis, તે આનું સેવન ન કરે.

શરીરમાં જો પહેલાથી જ પિત્ત વધેલ છે, લોહી વહેવાનો વિકાર છે bleeding disorder, હાથ-પગ માં બળતરા છે, અલ્સર છે, છાલા છે તો પણ આનું સેવન ન કરો.

આયુર્વેદમાં ઉષ્ણ વસ્તુ નું સેવન ગર્ભાવસ્થા માં પ્રતિબંધ છે. ત્રિકટુ નું સેવન ગર્ભાવસ્થા માં ન કરવો.