એક ખેડૂત માટે સૌથી વધુ જરૂરી એક ટ્રેક્ટર હોય છે. પરંતુ મોધું હોવાથી ખેડૂત ટ્રેક્ટર ખરીદી શકતો નથી. કેમ કે નાના માં નાનું ટ્રેક્ટર ઓછામાં ઓછું 4 લાખથી શરૂ થાય છે.
પરંતુ હવે એક એવું ટેક્ટર આવી ગયું છે જે ટ્રેક્ટર 4 ગણી ઓછી કિંમત હોવા છતાં પણ આ ટ્રેક્ટરથી એ બધા જ કામ કરી શકાય છે જે મોટા ટ્રેક્ટર થી થતા આવ્યા છે. જી હા આ છે ત્રિશુલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ આવેલ ત્રિશુલ મીની ટ્રેક્ટર.
પરંતુ હવે એક એવું ટેક્ટર આવી ગયું છે જે ટ્રેક્ટર 4 ગણી ઓછી કિંમત હોવા છતાં પણ આ ટ્રેક્ટરથી બધા જ કામ કરી શકાય છે. જી હા આ છે ત્રિશુલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ આવેલ ત્રિશુલ મીની ટ્રેક્ટર
(TRISHOOL MINI TRACTOR )
10 હોર્સ પાવર થી શરૂ થતું આ મીની ટ્રેક્ટર એક નાના ખેડૂતના બધાજ કામ કરી શકે છે. ત્રિશુલ મીની ટ્રેક્ટરથી તમે ખેડાણ, વાવણી, નિંદામણ, રોપાવું, ભાર ઉંચકવો।, જંતુનાશક છંટકાવ વગેરે તમામ કામ કરી શકો છો. જે ખેડૂતોનું કામ સરળ બનાવી દે છે. તેની શરૂઆતના 10 HP વાળા ટ્રેક્ટરની કિંમત આશરે 1 લાખ 75 હજાર રૂપિયા છે.
તેમાં બીજા મોડલોની કિંમત આ પ્રમાણે છે.
12 HP – 250000/-
16 HP – 265000/-
22 HP – 325000/-
ત્રિશુલ મીની ટ્રેક્ટર 10 HP ની જાણકારી આ પ્રમાણે છે.
એન્જીન – 510 CC , ફોર સ્ટ્રોક
લંબાઈ – 1950 MM . પહોળાઈ – 860 MM . ઊંચાઈ – 1250 MM .
વજન – 550 કિલોગ્રામ
એન્જીન સિલેન્ડર – એક
પ્રકાર -ઇઅર કુલ્ડ ડીઝલ ઈન્જીન
RATED RPM – 3000
ડીઝલ નો વપરાશ – 750 મી.લી એક કલાકમાં
ગિયર – 3 આગળ. 1 રિવર્સ
કોઈએ ખરીદ્યું હોય ને કેવું છે એ તમે કોમેન્ટ માં જરૂર જણાવશો
બીજા મોડલો ની જાણકારી નીચે નાં ફોટા માં છે. એની નીચે વિડીયો માં ફોન નંબર વગેરે જોવા મળશે
નીચે વિડીયો માં ફોન નંબર વગેરે જોવા મળશે
વિડીયો
ખેડૂતો માટે આવી ગયું ત્રિશુલ ફાર્મ માસ્ટર જે ઓછા પૈસામાં કરે છે ટ્રેક્ટર જેવા જ દરેક કાર્યો.
એક ખેડૂત માટે સૌથી વધુ જરૂરી એક ટ્રેક્ટર હોય છે. પરંતુ મોંધુ હોવાના કારણે દરેક ખેડૂત ટ્રેક્ટર નથી ખરીદી શકતા. કેમ કે નાના માં નાનું ટ્રેક્ટર પણ ઓછા માં ઓછા ૪ લાખથી શરુ થાય છે.
સૌથી નીચે વિડીયો છે ને સાથે નીચે વાંચો આ મશીન વિષે
પરંતુ હવે એક એવું ટ્રેક્ટર આવી ગયું છે જે ટ્રેક્ટર ૪ ગણી ઓછી કીમતે પણ ટ્રેક્ટર જેવા જ દરેક કાર્યો કરી શકે છે. જી હા આ છે ત્રિશુલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રિશુલ ફાર્મ માસ્ટર (TrishulTrishul FarmFarm) મોટર સાઇકલ જેવું લાગતું આ ટ્રેક્ટર એક નાના ખેડૂતના બધા જ પ્રકારના કામ કરી શકે છે.
ત્રિશુલ ફાર્મ માસ્ટર થી તમે ખેડવાનું, બીજાઈ,નીરાઈ,ગુડાઈ,વજન ઉપાડવું,જંતુનાશક છંટકાવ વગેરે કામ કરી શકે છે. જે ખેડૂતોનું કામ સરળ કરી આપે છે. તેની કીમત લગભગ ૧ લાખ ૪૫ હજાર રૂપિયા છે.
ત્રિશુલ ફાર્મ મશીનની જાણકારી
એન્જીન – ૫૧૦ CC ફોર સ્ટ્રોક inch
લંબાઈ – ૭.૫ ફૂટ. પહોળાઈ – ૩ ફૂટ. ઉચાઇ – ૪ ફૂટ.
વજન – ૪૪૦ કીલોગ્રામ inch
જમીનથી ઉચું – ૧૦ ઇંચ inch
એન્જીન સીલીન્ડર – એક
પ્રકાર -એયર કુલ્ડ ડીજલ એન્જીન
Rated RPM -૩૦૦૦
ડીજલ વપરાશ – ૬૫૦ મી,લી.એક કલાકમાં
ગીયર – ૪ આગળ,૧ રીવર્સ
ડીજલ ટાંકી ની કેપેસીટી -૧૪ લીટર