પાઈલ્સથી પરેશાન છો તો આ આર્ટિકલ તમારે છેલ્લે સુધી વાંચવો જોઈએ

પાઈલ્સ એટલે હરસ જે ખુબ પીડાદાયક અને કષ્ટ આપનાર હોય છે, આ એક એવો પીડાદાયક રોગ છે કે જેના વિષે કહેવાય ના અને સેહવાય ના, કેટલીક વાર આવી હરસ આપણને શરમમાં મૂકે છે, તો કેટલીક વાર ખુબ વેદના થવાને કારણે આખરે આપણે ડોકટર પાસે જતા હોઈએ છીએ. ડોક્ટર એમના જ્ઞાન પ્રમાણે આપણને ઓપરેશન કરવાનું કહે છે, પરંતુ ઓપરેશન આનું આખરી ચરણ સાબિત થતું નથી.

મોટા ભાગના કેશમાં ઓપરેશન પછી પણ આ થાય છે, ત્યારે માણસ આખરે આની સામે હાર માનીને આની સાથે જ જીવવાનું શરુ કરી દે છે. દુઃખ, પીડા, વેદનાને ગણકારવાનું બંધ કરી દે છે. આવા સમયે કેટલાક વ્યક્તિઓને તેના માઠા પરિણામ ભોગવવા પડે છે.

આયુર્વેદ અને સાચી રહેણીકરણી આપણને પેટથી થતી સમસ્યાથી છુટકારો આપાવે છે. હરસ પણ આખરે પેટમાંથી ઉદભવતી જ એક સમસ્યા છે, જેમાં પાણી પહેલા પાળ બાંધવાથી બચી શકાય છે, તેના માટે ખાસ કરીને વધુ પ્રમાણમાં ફાયબર આપણા પેટમાં જવા જોઈએ, જેથી ઝાડો સાફ થાય.

જો તમારું પેટ બે જ મિનિટમાં સાફ થઇ જતું હોય અને તમે હળવા ફૂલ જેવા પોતાને મહસૂસ કરતા હોય, તો સમજી લેવું કે તમને પેટને લગતી કે કોઈપણ બીમારી તમારી આસપાસ પણ નહિ ફરકી શકે. પણ જો આવું ના હોય તો તમારે આના માટે વધુ પ્રયત્નશીલ થવું જોઈએ. ઘણીવાર બહારની વધુ પડતી ખાણીપીણી, મેંદાનો વધુ મારો, વધુ મસાલેદાર ચટપટું ખાવાનું, વધુ પ્રમાણમાં ચા પીવાની આદત વગેરેને કારણે પેટ ખરાબ થાયે છે, અને છેવટે હરસ અને મસા વગેરે થાય છે.

piles kyor

હરસ જો તમને ઘણા સમયથી હોય અને ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરવા છતાં પણ જો તમને એનાથી ફરક પડતો ના હોય, તો એકવાર ‘પાઈલ્સ ક્યોર’ જે ઓન્લી આયુર્વેદ કંપની જે જીએમપી સર્ટિફાઈડ છે, તેનો પાવડર સવારે નરણા કોઠે એક વાડકી દૂધમાં ફક્ત એક ચમચી નાખીને પી જવું. 1 કલાક પછી નાસ્તો કરી શકો, પરેજીમાં ફક્ત એટલું રાખવું કે થોડા દિવસ ચોખા બંધ કરવા અને આદુ બંધ કરવું. બને તો વધુ પ્રમાણમાં કાચું શાકભાજી પણ લેવું. આ જરૂરી નથી પણ કાચું શાકભાજી વધુ લેવાથી આપણા પેટમાં વધુ ફાયબર જાય છે. અને પાઈલ્સ ક્યોર દવાનું ઝડપી અને સારું રિઝલ્ટ તમે 2 કે 5 દિવસમાં જોઈ શકશો.

ઓન્લી આયુર્વેદના પાઈલ્સ ક્યોર પાવડરને ખાંડ, અતિબલા, કટિરા, જાંબુ, સફેદ ગુંદર, નસોતર, રસૌન્ત વગેરે દ્વારા બનાવામાં આવ્યું છે, આ એક આડઅસર વગરનું 100 ટકા શુદ્ધ આયુર્વેદમાંથી તૈયાર થયેલો પાઉડર છે, જે લોહી પડતા હરસમાં પણ ખુબ જ આસરકારક છે. પાઈલ્સ ક્યોર મેળવવા માટે 88 66 18 18 46 નંબર ઉપર વોટ્સએપ કરો, અને પાઈલ્સ ક્યોરની ફ્રી હોમડિલિવરી મેળવો.

પાઈલ્સ કયોરનાં પૈસા પણ તમારે તરત ચૂકવવાના નથી, તમને ફાયદો થાય ત્યારે જ તમારે એના પૈસા ચૂકવવાના છે. વધુમાં વધુ જરૂરિયાતવાળા સુધી આ માહિતી પહોંચાડો. લિમિટેડ સ્ટોક છે માટે વહેલા તે પહેલા.