તુલામાં વિરાજમાન થયા ગ્રહોનો સેનાપતિ મંગળ, આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય

ગ્રહોના સેનાપતિ મંગળ 10 નવેમ્બર 2019 રવિવારના રોજ રાશિ પરિવર્તન થઇ ગયું છે. મંગળે 2 વાગ્યાને 49 મિનિટ પર તુલા રાશિમાં પ્રવેશ કર્યો હતો. 25 ડિસેમ્બર સુધી મંગળ આ રાશિમાં વિરાજમાન રહેવાના છે. આનાથી પહેલા 25 સપ્ટેમ્બરે તે કન્યા રાશિમાં હતા. આવો જાણીએ મંગળના આ રાશિ પરિવર્તનથી બધી 12 રાશિના જાતકો પર કેવો પ્રભાવ પડી શકે છે.

મેષ :

સ્થાયી સંપત્તિની ખરીદી-વેચાણથી મોટો લાભ થઇ શકે છે. દુશ્મનાવટ રહશે. પાર્ટનરનો સહયોગ યોગ્ય સમય પર મળવાથી પ્રસન્નતા રહશે. નોકરીમાં નીચલા વર્ગનો સહયોગ મળશે. વેપાર સામાન્ય ચાલશે. આવકમાં વૃદ્ધિ થશે. ઈજા કે રોગ થવાની સંભાવના છે, બીજાના કામમાં ધ્યાન આપવાની જરૂરત નથી.

વૃષભ :

મનની ચંચળતા પર નિયંત્રણ રાખો. કાયદાકીય અડચણો દૂર થશે સાથે સ્થિતિ પણ અનુકૂળ રહશે. ઉતાવળમાં ધનનું નુકશાન થઇ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં શાંતિ રહશે. રોકાણ કરવું ફાયદાકારક રહશે. કાર્ય બનશે. ઘર બહાર સુખ-શાંતિ બની રહશે.

મિથુન :

ઘર-બહાર અશાંતિ રહશે. કાર્ય અટકતા રહશે. આવકમાં ઘટાડો અને નોકરીમાં કાર્યભાર વધારે રહશે. કામ વિના લોકો સાથે વાદવિવાદ થઇ શકે છે. દુઃખદ સમાચાર મળવાથી નકારાત્મકતા વધશે. વ્યવસાયમાં સંતુષ્ટિ રહશે નહિ. પાર્ટનરોથી મતભેદ થઇ શકે છે. જોખમ અને સલામતીથી કામને ટાળો, જબરજસ્તી કરો નહિ.

કર્ક :

પાર્ટી અને પીકનીકની યોજના બનશે. મિત્રો સાથે સમય સારો વ્યતીત થશે. સ્વાદિષ્ટ ભોજનનું આનંદ મળશે. બૌદ્ધિક કાર્ય સફળ રહશે. કોઈ પ્રબુદ્ધ વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. નોકરીમાં અનુકૂળતા રહશે. વાણી પર નિયંત્રણ રાખો. શત્રુ શક્રિય રહશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહશે.

સિંહ : કાયદાકીય અડચણો દૂર થશે સાથે સ્થિતિ પણ અનુકૂળ રહશે. આવકમાં વૃદ્ધિ થશે. જીવનસાથીનો સહ્યો મળશે. રોકાયેલા કામ પૂર્ણ થશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વડીલ કે જાણકારની સલાહ જરૂર લેવો.

કન્યા :

પ્રયાસ સફળ રહશે. કોઈ મોટા કાર્યની સમસ્યાઓ દૂર થશે. મિત્રોનો સહયોગ કરી શકશો. દેવામાં કમી થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. વેપાર મન અનુસાર ચાલશે. તમે તમારો પ્રભાવ વધારી શકશો. નોકરીમાં અનુકૂળતા રહશે. રોકાણ શુભ રહશે. જોખમી અને જામીનનું કામ ન કરો.

તુલા :

અનપેક્ષિત ખર્ચ સામે આવશે. વ્યવસ્થા ન થવાથી સમસ્યાઓ સામે આવશે. વ્યવસાયમાં કમી રહશે. નોકરીમાં થોડો વિવાદ થઇ શકે છે. પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે. થાક મહેસુસ થશે. અપેક્ષિત કાર્યોમાં વિઘ્ન આવશે. ચિંતા અને તણાવ રહશે. આવકમાં નિશ્ચિતતા રહેશે.

વૃશ્ચિક :

ઉત્તેજનાઓ પર નિયંત્રણ રાખો. જીવનસાથીનો સહયોગ મળશે. વ્યવસાયિક યાત્રા સફળ રહશે. અનપેક્ષિત લાભનો યોગ છે. ભાગ્યનો સાથ મળશે. વ્યવસાય સારો ચાલશે. નોકરીમાં અધિકારો વધી શકે છે. જુગાર, સટ્ટો અને લોટરીના ચક્કરમાં પાડો નહિ. રોકાણ કરવું શુભ રહશે.

ધનુ રાશિ :

નવી યોજનાઓ બનશે. કામ કરવામાં સુધારો આવશે. સામાજિક કાર્ય કરવામાં ઈચ્છા જાગૃત થશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સુખનું સાધન મળશે નોકરીમાં પ્રભુત્વ મેળવશે. આવકના સાધનોમાં વધારો થઇ શકે છે. વ્યવસાય લાભ પ્રદાન કરશે. રોકાણ શુભ રહશે. ઘર-બહાર સહયોગ અને પ્રસન્નતામાં વૃદ્ધિ થશે.

મકર :

અજાણ્યો ડર અને ચિંતા. યાત્રા સફળ રહેશે. નેત્ર પીડા થઇ શકે છે. લેવડદેવડમાં સાવધાની રાખો. માંગ્યા વિના કોઈને સલાહ આપવાની નથી. લેણદારો પાસેથી વસૂલી કરવામાં સફળ રહેશો. વ્યવસાયિક યાત્રા મન અનુસાર થશે. કમાણી થશે. જોખમ થવાનો રહસ કરી શકો છો.

કુંભ :

ગુસ્સો અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. વિવાદને વધારો નહિ. જૂનો રોગ બાધાનું કારણ બનશે. સ્વાસ્થ્ય પર ખર્ચ થશે. વાહન અને મશીનરીના ઉપયોગમાં બેદરકારી કરો નહિ. નાનકડી ભૂલના કારણે સમસ્યા વધી શકે છે. વ્યવસાય સારો ચાલશે. મિત્ર અને સંબંધી મદદ કરશે. આવક બની રહશે અને જોખમ લેવો નહિ.

મીન :

પૂજા-પાઠ અને સત્સંગમાં મન લાગશે. આત્મશાંતિ રહશે. કોર્ટ અને કચેરીના મામલા અનુકૂળ રહશે. લાભના અવશર હાથ આવશે. પ્રસન્નતાનું વાતાવરણ રહશે. કોઈ સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઇ શકે છે. બીજાના કામમાં ધ્યાન આપો નહિ.