‘જોધા અકબર’ ટીવી સિરિયલ માં જોધા બનેલ આ એક્ટ્રેસ, હવે તમે જોઈને ઓળખી પણ નહિ શકો

જયારે પણ કોઈ જોધા અકબરનું નામ લે છે તો બધાના મગજમાં ટીવી સીરીયલ યાદ આવી જાય છે. જોધા અકબર  નામની એક બોલીવુડ ફિલ્મ પણ બની ગયેલ છે જે ઘણી બધી સફળ સાબિત થયેલ હતી. ખાસ કરીને જોધા અકબરની પ્રેમ કહાની જેમાં એક રાજકુમારી પોતાના ધર્મ, સમાજ, રહેણી કરણી વગેરે છોડીને પોતાના બીજા ધર્મ માં જાય છે ત્યાની રીતી રીવાજ માં પોતાના રીતી રીવાજ થી જીવે છે. આ પ્રેમ કહાની ઉપર ઘણી ફિલ્મો અને ટીવી સીરીયલ્સ બનાવવામાં આવેલ છે. તેમાં સૌથી પોપ્યુલર ટીવી સીરીયલ જોધા અકબર રહી હતી. આ શો વર્ષ ૨૦૧૩ માં પ્રસારિત કરવામાં આવેલ . ત્યારથી લઈને અત્યાર સુધી આ શો ના કલાકાર અને અભિનેત્રી ના લુક ઘણા બદલાઈ ગયા છે. એવું જ થોડું જોધા ના પાત્ર નિભાવનાર પરીધિ શર્મા સાથે પણ થયું છે.

જોધાની ભૂમિકા નિભાવનાર પરિધિ શર્મા હવે દેખાય છે આવી

તમને જણાવી આપીએ વર્ષ ૨૦૧૩ માં જે ટીવી ઉપર આવતો શો ‘જોધા અકબર’ ઘણો પોપુલર રહેલ હતો. આ સીરીયલ હર કોઈને ઘણી પસંદ કરી અને જોધા અને અકબરની ભૂમિકા નિભાવનાર કલાકાર અને અભિનેત્રી જ હકીકતમાં જોધા અકબરની ઓળખ બની ગયા. આ સીરીયલ ને એટલી સરસ રીતે રજુ કરવામાં આવેલ હતી કે તે જોઇને બધાને એવું લાગે છે કે અમે અસલી જોધા અને અકબર ને જોઈ રહ્યા હોઈએ.

આ શો માં જોધાની ભૂમિકા ‘પરિધિ શર્મા’ એ નિભાવી હતી. જો કે અકબરની ભૂમિકા રજત ટોકસે નિભાવી હતી. બન્નેની જોડી ને લોકોએ ખુબ પસંદ કરેલ અને આ સીરીયલે બન્ને ને સ્ટાર બનાવી દીધા. પણ જોધાની ભૂમિકા નિભાવનાર પરિધિ શર્માનું લુક અત્યારે ઘણું બદલાઈ ગયેલ છે. હવે તો પહેલા જેવી બિલકુલ નથી દેખાતી. આ શો ઘણો પોપુલર રહેલ અને શો બંધ થયા પછી જ જોધાની ભૂમિકા નિભાવનાર પરિધિ શર્મા અચાનક નાના પડદા ઉપરથી દુર થઇ ગઈ.

પરિધિ શર્મા હવે દેખાય છે આવી

જોધા અકબરથી લોકપ્રિય બનેલ પરિધિ શર્મા ઘણા દિવસોથી નાના પડદા ઉપરથી દુર થયા પછી એક વખત ફરી સામે આવી છે. ટીવી ની આ જોધા હાલના દિવસોમાં એક વખત ફરી સમાચારોમાં છે. આ વખતે તે ટીવી સીરીયલ ને કારણે ન નહી પણ પોતાના લુક ને કારણે સમાચારો માં છે. તમને જણાવી આપીએ કે લગભગ બે વર્ષ પહેલા તેમણે એક બાળકને જન્મ આપેલ હતો. આમ તો તેમણે આ વાત મીડિયા થી ઘણા દિવસો સુધી છુપાવીને રાખેલ પણ તેના થોડા ફોટા જોઈને તેનું આ રહસ્ય બધાની સામે આવી ગયું.

આમ તો પરિધિ શર્માએ વર્ષ ૨૦૧૪ માં પોતાના શો ના ડાયરેક્ટર સંતરામ વર્મા ઉપર યોન ઉત્પીડન નો આરોપ લગાવેલ હતો. ત્યાર પછી એવી પણ ખબર સામે આવેલ હતી કે તેની અને અકબર બનેલ રજત ટોકસ વચ્ચે પણ ઘણી બોલાચાલી થતી રહેતી હતી. હાલમાં પરિધિ શર્માના થોડા ફોટા સામે આવેલ છે. આ ફોટામાં તે પોતાના દીકરા સાથે જોવામાં આવી રહેલ છે. તમને જણાવી આપીએ કે પરિધિ માતા બની ગયેલ છે અને તેનું લુક પણ પહેલા જેવું નથી રહ્યું. તે ઘણી બદલાઈ ગયેલ છે.


Posted

in

,

by

Tags: