ઉનાળામાં દિવસ-રાત ચલાવો નવી ટેક્નિક વાળું આ AC, 1 રૂપિયો પણ નહિ આવે વીજળીનું બિલ.

સોલર પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કંપની બેનીફીટ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ એ સોલારથી ચાલતા એર કન્ડીશનરનું વેચાણ કરે છે. તે એસી ઇલેક્ટ્રિસિટી વગર જ ચાલે છે એટલે તેનો ઉપયોગ કરવાથી કોઈ પ્રકારનું વીજળી બીલ નહી આવે. કંપનીએ ૧ ટન અને ૧.૫ ટન એમ બે જુદા જુદા પ્રકારના બે એસી બહાર પાડયા છે. એટલે કે રૂમની સાઈઝ અને જરૂરિયાત મુજબ એસીનો ઉપયોગ કરી શકાય છે.

કેટલા રૂપિયાની થશે બચત :-

ઇન્ડિયામાં વીજળીથી ચલતા એસીને ઘણી રેંજ રહેલી છે. તેમાં ૨ સ્ટાર અને ૫ સ્ટાર રેટિંગ વાળા એસી રહેલા છે. ૨ સ્ટારનું વીજળી બીલ વધુ આવે છે, અને તે ૫ સ્ટારનું ઓછું. જો એસી ૨ સ્ટાર છે ત્યારે તે માત્ર એક રાતમાં ૮ થી ૧૦ યુનિટનો વપરાશ કરે છે. એટલે મહિનામાં મહિનાના 250 થી 300 યુનિટનો વધારો થઇ શકે છે. બીજી તરફ ફાઇવ સ્ટાર એસીથી આ યુનિટ 200 ની અંદર જ રહે છે.

ગુજરાતમાં એક યુનિટની કિંમત લગભગ સાત રૂપિયા છે એટલે કે મહિનાના 100 યુનિટ અને વધુ હોય છે. તો તેનો ચાર્જ પણ વધી જાય છે. જેમકે ત્યાં 378 યુનિટ ઉપર લગભગ 2770 લાઈટનું બિલ આવે છે. એટલે એક યુનિટનો સરેરાશ 3.77 રૂપિયા છે. તેવામાં જો એસીથી 300 યુનિટ વપરાય છે. તો ઓછામાં ઓછા 2,199 રૂપિયા વધારે બીલ આવશે.

આ એસી સંપૂર્ણ રીતે DC હોલ્ટ ઉપર કામ કરે છે. તેને બંને યુનિટ DC ને સપોર્ટ કરે છે. તેના ઇન્વર્ટરમાં લો પાવર કંજપશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 48 VDC ને સોલર સીસ્ટમ ઉપર કામ કરે છે. કંપની તેની સાથે 1500 વોલ્ટને સોલર પેનલ અને ૧૨V ૧૦૦At બેટરી (૬ પ્લેટ) આપી રહી છે. સોલાર પેનલ એટલી પાવરફૂલ છે કે તે બેટરીને ઝડપથી ચાર્જ કરે છે.

આટલી કિંમત છે :-

Belifal ના ૧ ટન વાળા સોલાર AC ની કિંમત ૧.૯૯ લાખ રૂપિયા છે. અને ૧.૫ ટન ના સોલાર AC ની કિંમત ૨.૪૯ લાખ રૂપિયા છે. આ AC સંપૂર્ણ રીતે સોલાર સીસ્ટમ ઉપર કામ કરે છે. એટલે કે તેનું ઇન્ડોર અને આઉરડોર યુનિટ DC ઉપર કામ કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.