કોઈપણ ઉંમરમાં ઝડપથી ઉંચાઈ વધારવાનો લાખોમાં એક નુસખો જાણવા ક્લિક કરો અને ઉંચાઈ વધારો

આપણા શરીરમાં લંબાઈ વધારવાનું સૌથી મોટું યોગદાન હોય છે હ્યુમન ગ્રોથ હોર્મોન નું એટલે કે એચજીએચ. એચજીએચ પીટુઇટેરી ગ્લૈલડ થી નીકળે છે જેના કારણે આપણી ઉંચાઈ વધે છે. યોગ્ય પ્રોટીન અને ન્યૂટ્રિશિયન ન મળવાને કારણે શરીરનો વિકાસ થવાનું બંધ કે ઓછો થઇ જાય છે. અને જો તમે શરીરનો યોગ્ય વિકાસ કરવા માગો છો તો ખાવાપીવા માં પૂરું ધ્યાન રાખવાનું શરુ કરી દો.

આજકાલ ઠંડા પીણા ફેશન બની ગયું છે, પરંતુ તે આરોગ્ય ની દ્રષ્ટીએ સારું નથી. બર્ગર, ન્યુડલ્સ, પીઝા ખાવાથી પણ ઉંચાઈ નથી વધતી. દૂધ, દહીં, માં વધુ હોય છે. વિટામીન, મિનરલ્સ માટે ફળ ખાવ, જ્યુસ પીવો અને લીલા શાકભાજી, દાળ ખાવાનું ન ભૂલશો. આવો અમે તમને જણાવીએ છીએ થોડા એવા પોષક તત્વ જેનો ઉપયોગ કરી ને તમે તમારી અટકી ગયલ ઉંચાઈ ને વધારી શકો છો.
આ ખાવ, ઉંચાઈ વધારો

કેલ્શિયમ : કેલ્શિયમ શરીર માટે એક જરૂરી ખનીજ છે. તે હાડકાને મજબુત બનાવે છે. કેલ્શિયમ આપણે દૂધ,ચીજ, દહીં વગેરેમાં મળેછે. ઊંચું લાંબુ કદ મેળવવા માટે કેલ્શિયમ ખુબ જરૂરી છે.

મિનરલ્સ- ખનીજ હાડકા ને ઉત્તકો નું નિર્માણ કરે છે. તે હાડકાનો વિકાસ અને શરીરમાં લોહીના પ્રવાહમાં સુધારો કરે છે. જો તમારે તમારી ઉંચાઈ વધારવી છે તો ખનીજ થી ભરપુર તત્વોનો ઉપયોગ કરો. તે પાલક, લીલા વિન્સ, ફળિયા, બ્રોકોલી, કોબી, ક્દ્દું, ગાજર, દાળ, મગફળી, કેળા, અંગુર અને આદુમાં મળી આવે છે.

વિટામીન ડી-ઉંચાઈ વધારવા માટે જે વિટામીન ની સૌથી વધુ જરૂર હોય છે તેમાં થી એક છે વિટામીન ‘ડી’. સારી રીતે કેલ્શિયમ ને હાડકામાં અવશોષિત કરવા માટે, હાડકાના વિકાસ માટે અને પ્રતિરક્ષા પ્રણાલી ના ઉત્તમ કાર્ય કરવા માટે તમને વિટામીન ‘ડી’ ની જરૂર છે જે , દાળ,, ટોફુ, સોયા મિલકર, સોયા બિન, મશરૂમ અને બદામ વગેરે માં મળી આવે છે.

પ્રોટીન-પ્રોટીન રીચ ફૂડ ન માત્ર હેલ્દી હોય છે પરંતુ તમારી ઉંચાઈ પણ વધારે છે, તે શરીરની કોશિકાઓ ની મરામત કરે છે. અમીનો એસીડ થી ભરપુર પદાર્થ શરીરને યોગ્ય ગ્રોથ અને સારું કાર્ય કરવાની શક્તિ અર્પણ કરે છે. થોડા આહાર જેમાં પ્રોટીન મળી આવે છે તે છે, દૂધ, બીંસ, મગફળી, દાળ વગેરે.

વિટામીન એ- શરીરના અંગો સારી રીતે કાર્ય કરે તેના માટે તમને વિટામીન ‘એ’ થી ભરેલા આહાર તમારા રોજના આહાર માં ઉમેરો કરવો જોઈએ. તેનાથી હાડકા મજબુત રહેશે અને સાથે જ ઉંચાઈ પણ વધશે. તો વિટામીન ‘એ’ નું સેવન જરૂર કરો. પાલક, ચુકંદર, ગાજર, દૂધ, ટમેટા વગેરે ઉપરાંત શાકભાજી નું જ્યુસ નું સેવન કરો.

તે ઉપરાંત થોડી નાની નાની પણ મોટી વાતો છે જેને અપનાવીને પણ તમે તમારી ઉંચાઈ વધારી શકો છો, સારી રીતે બેસવું અને ચાલવું. ક્યારેય પણ વાંકા વળીને ન બેસવું અને ચાલવું ન જોઈએ. ચાલતા અને બેસતી વખતે તમારી કમર ને સીધી રાખો. સમયે સુવો. મોડી રાત સુધી જાગવું ન જોઈએ. રાત્રે 10 વાગ્યા સુધીમાં સુઈ જાવ અને સવારે ઉઠીને થોડું એવી કસરત કરો, સારું રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.