”ઉંચી તલાવડી …” ગુજરાતી સોંગ BY સુમન & હર્ષ

સોસીયલ મીડિયા પર ગુજરાત નાં ટેલેન્ટેડ સિંગરો દ્વારા ખુબ સરસ વિડીયો અપલોડ કરાય છે ખાસ પોતાના ઓરીજનલ કમ્પોજીસન અને સરસ અવાજ માં મહેનત કરતા ગુજરાત નાં યુવાનો ને સપોર્ટ કરવા એમની યુ ટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો નીચે ગીત નાં શબ્દો અને એના પછી વિડીયો જોવા મળશે.

ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરૂ ઢાળી હાલું તો’ય લાગી નજરૂ કોની…ઊંચી…

વગડે ગાજે મુરલી ના શોર, પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

Singer – Suman Dudiya
Music – Harsh Dudiya
Video – Vivek Gohil, Celebration Studio
Supporting – Utsav Harsh
Shivani Rathod, Nirali Rathod

નીચે જુયો વિડીયો માં ”ઉંચી તલાવડી…..” અને ખાસ એમની યુ ટ્યુબ ચેનલ પણ જરૂર સબસ્ક્રાબ કરજો

વિડીયો