જો રામાયણની એક ચૌપાઈ સુતા પહેલા વાંચો છો, તો થાય છે બધી જ મનોકામના 100% પુરી.

સ્પષ્ટ એવી વાત છે, કે દરેક કામ કરવા માટે તેનો સમય નક્કી હોય છે અને જો તમે તે સમયે તે કામ નહિ કરો, તો તમારે તેનું નુકશાન સહન કરવું પડે છે. એવામાં જો તમારે હંમેશા ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. સાથે જ તમારા કામ સમયસર પુરા નથી થઇ રહ્યા? તો તમે રામાયણની ચૌપાઈ જરૂર વાચો.

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે, રામાયણમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનો ઉકેલ આપવામાં આવ્યો છે. પરંતુ તેના માટે તમને સમજણ અને જ્ઞાન હોવું ઘણું જરૂરી છે. જો તમને રામાયણ ની ચોપાઈ વાચવા અને તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુનું જ્ઞાન છે? તો તમે તેમાંથી પોતાના જીવન ની ઘણી સમસ્યાઓના ઉકેલ મેળવી શકો છો. એટલા માટે તો અમે તમને એક એવી ચોપાઈ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જો તમે રોજ સુતા પહેલા વાંચશો તો તમારે ક્યારે પણ મુશ્કેલીઓ સામે ઝઝૂમવું નહિ પડે. સાથે જ તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ રામાયણ ની ચોપાઈ વાચવા ની સાથે જ આવી જશે.

જે ચોપાઈ તમારા તમામ ઉકેલ અને સમસ્યાઓનું સમાધાન છે :

જો પ્રભુ દિનદયાલ કહાવા,

આરતી હરન બેદ જસ ગાવા.

જપહી નામુ જન આરતી ભારી.

મીટહી કુશંકટ હોહી સુખારી.

દિનદયાલ વીરદસંભારી.

હરહું નાથ મમ સંકટ ભારી.

આ ચોપાઈને રાત્રે સુતા પહેલા વાચવી જોઈએ. આ ચોપાઈને વાચવાથી મોટા મોટા સંકટ ટળી જાય છે અને આપણને આ વિકટ સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ ચોપાઈ વાચ્યા પછી દરરોજ ભગવાન રામના જાપ જરૂર કરવા જોઈએ. જો તમે દરરોજ આ ચોપાઈ વાચો છો, તો તમારે કોઈ પણ તકલીફ નહિ ઉઠાવવી પડે.

આ ચોપાઈ વાચવાની સાથે સાથે તમારે એ વાત પણ ધ્યાન રાખવાનું રહેશે કે યાદ રાખો જયારે તમે આ ચોપાઈ વાચવા જઈ રહ્યા છો, તે સમયે તમે સ્વચ્છ સ્થળ ઉપર બેસેલા હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે ઓછા સમયમાં વધુ ફળ મેળવવા માગો છો? તો તમારે ધર્મ ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે કેમ કે તે એક રસ્તો છે જેનાથી તમને હંમેશા સકારાત્મક ઉર્જા મળે છે અને તમે હંમેશા એક સારા વિચાર સાથે જીવનમાં આગળ વધવાનું લક્ષ્ય જોઈ શકશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.