હંમેશા ભણેલાં ગણેલા વર્ગમાં ઊંઘની ગોળી લેવાનું ચલણ વધતું જાય છે. કામનું ટેન્શન હોય કંઈક બીજું ઊંઘ ન આવવી એક સામાન્ય તકલીફ છે, તેવામાં જો તેની આડ અસર વિષે જાણતા હો તો ભૂલથી પણ નહી લો ઊંઘની ગોળી.
“ફેફસાંના રોગીઓ ખાસ કરીને જેમને અસ્થમા કે બીજા શ્વાસને લગતિ તકલીફ હોય તેનું તો આના થી મૃત્યુ પણ થઇ શકે છે”
“નાર્કો ટેસ્ટ કરતી વખતે પણ એક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેને Barbuturates ના નામથી ઓળખવામાં આવે છે જે માનસિક સુન્નપણ ઉત્પન કરે છે”
ઊંઘની ગોળીની આડ અસર
ઊંઘની ગોળી બે પ્રકારની હોય છે Benzodazepines અને બીજી હોય છે Barbuturates, Benzodiazepines Addictive છે, તેનું સેવન કરવાની રોજની ટેવ પડી જાય છે, અને Barbuturates આપણા કેન્દ્રીય તંત્રિકા તંત્રને Deparess કરી દે છે.
અને આ કેમિકલ નો ઉપયોગ દર્દીને કોઈ મોટા ઓપરેશન કરતા પહેલા એનેસ્થેસિયા એટલે સુન્ન કરવા માટે કરવામાં આવે છે, નાર્કો ટેસ્ટ કરતી વખતે પણ કોઈ કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવન થી Constipation કબજીયાત, સુસ્તી, યાદશક્તિ નબળી થઇ જાય છે, અને અરુચિ ઉત્પન થાય છે.
પેટમાં દુખાવો રહે છે, નબળાઈ, શરીરમાં Uncontrollable shaking ઉત્પન્ન થાય છે. તેના વધુ સેવન કરવાથી Parasomnias નામની તકલીફ ઉત્પન થઇ જાય છે જેનાથી વ્યક્તિમાં એવી ભાવના નું નિર્માણ થાય છે કે તે કાઈપણ કરશે તો તેને Realize નહી કરે, તેનું નિયમિત સેવન Breathing Rhythm ને ઓછું કરે છે જો કે અસ્થમા અને COPD (Chronic Obstructive Pulmonary Disease) ફેફસાની તકલીફના રોગીઓ માટે ખુબ જ નુકશાનકારક છે, તેના નિયમિત સેવન કરવાથી રોગીનો જીવ સુધી જઈ શકે છે.
સારી ઊંઘ માટે ઉપાય જાણવા ક્લિક કરો >>> ઊંઘ ની ગોળી કરતા ૧૦૦ ગણી ઉત્તમ છે કેળાની ચા, થોડી વારમાં જ આવે છે સારી ઊંઘ