ઉત્તર થી દક્ષિણ દિશામાં પવન છે તો જણાવો ઝાડ પર થી પડેલ મગફળી કઈ દિશામાં જશે?

IAS ની પરીક્ષામાં સૌથી કઠિન પરીક્ષાઓ માંથી એક માનવામાં આવે છે. રાત-દિવસ ગોખીને પછી તમે આ પરીક્ષામાં મોઢે બોલીને સફળ નહિ થઇ શકો. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી કેન્ડીડેટ્સ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

ત્યારે તમને જે વસ્તુની સૌથી વધારે જરૂર હોય છે તે છે આત્મવિશ્વાસ અને ‘આઉટ ઓફ દ બોક્સ’ વિચારવાની ક્ષમતાની. બધું મળીને આ એક પરીક્ષા છે શ્રેષ્ઠ માં થી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવામાં આવે છે. IAS નું ઇન્ટરવ્યૂ ઘણા મામલામાં ખુબ ફાયદાકારક અને મહત્વપૂણ હોય છે.

કારણ કે આ ઇન્ટરવ્યૂમાં ક્યારેય પણ કોઈ પણ સવાલ પૂછવામાં આવી શકે છે તમને હજુ વધુ જ્ઞાની બનાવી નાખે છે. આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવતા કેટલાક સવાલોના જવાબ અહીંયા આપીશું, તો ચાલો શરુ કરી નાખીએ ઇન્ટરવ્યૂ આના દ્વારા તમારા મગજની પણ ક્સરત થઇ જશે

સવાલ : વર્ષના કયા મહિનામ એક વ્યક્તિ, સૌથી ઓછું ઊંઘે છે?

જવાબ : ફેબ્રુઆરી

સવાલ. ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો ઉપયોગ કરવા વાળું પહેલું રાજ્ય કયુ હતું ?

જવાબ – કેરળ સૌથી પહેલું રાજ્ય બનેલ હતું ઈલેક્ટ્રોનિક મશીનનું ઉપયોગ કરવા વાળું.

સવાલ. ક્યા દેશનું પ્રાચીન નામ પર્શિયા છે ?

જવાબ – ઈરાન નું નામ હતું.

સવાલ : તમારા શરીર માં કયું અંગ સૌથી ગરમ હોય છે?

જવાબ : શરીરનો એ હિસ્સો ખુબ ગરમ હોય છે જ્યાં સૌથી વધારે બ્લડ સપ્લાઈ થાય છે.

સવાલ : ઉત્તર દિશા થી દક્ષિણ દિશાની તરફ હવા ચાલી રહી છે તો જણાવો ઝાડ પર થી પડેલ મગફળી કઈ દિશામાં જશે? આ સવાલ ને સાંભળી ને સાંભળીને ઘણા લોકો જલદી માં આનો ખોટો જવાબ આપી દે છે

જવાબ : મગફળી કોઈ દિશામાં જશે નહિ કારણ કે મગફળી ઝાડ પર ઉગતી નથી.પણ તે જમીન માં થાય છે.

સવાલ : જો મેં તમારી બહેનના સાથે ભાગી જાયું તો તમે શું કરશો?

જવાબ : સર, મારી બહેન માટે તમારા કરતા સારો પતિ કોઈ બીજો મળી શકશે નહિ.

સવાલ. દુનિયામાં સૌથી વધુ આકાશની વીજળી ક્યા સ્થળે પડી હતી ?

જવાબ – આફ્રિકાના કાગોમાં આ જગ્યા ઉપર વર્ષ આખું વાદળ છવાયેલા રહે છે અને વધુ વરસાદ તોફાનને કારણે અહિયાં સૌથી વધુ વીજળી પડે છે.

સવાલ. દક્ષિણી અમેરિકાની સૌથી મોટી નદી કઈ છે?

જવાબ – અમેજન નદી વહે છે જે ખતરનાક અને સૌથી મોટી નદી વહે છે.

આ સવાલ પૂછવાની પાછળ ઇન્ટરવ્યૂ લેવા વાળા મકસદ એ જાણવું હોય છે કે તેમે કેવી રીતે વિચારો છો, તમે અચાનક આ પ્રકારની સ્થિત માં કઈ પ્રક્રિયા આપો છો. તમે કેવી રીતે આવી સ્થિતિમાં બહાર નીકળો છો. તે તમારા જવાબની સાથે તમારા ચહેરાની હાવ-ભાવ પણ દેખાય છે.