
નીચે વિડીયો લખ્યું એની નીચે જ વિડીયો છે
વધ્યો આ સેલ્ફી નો શોખ મારા વાલા, વધ્યો આ સેલ્ફી નો શોખ મારા વાલા
આયો જમાનો રોક મારાં વાલા ..
વધ્યો આ સેલ્ફી નો શોખ મારા વાલા, વધ્યો આ સેલ્ફી નો શોખ મારા વાલા
આયો જમાનો રોક મારાં વાલા ..
હે વેલા ઉઠી ને કરે વોક મારા વાલા વેલા ઉઠી ને કરે વોક મારા વાલા
જુયો આ દુનિયા નાં લોક મારા વાલા
હે વેલા ઉઠી ને કરે વોક મારા વાલા વેલા ઉઠી ને કરે વોક મારા વાલા
જુયો આ દુનિયા નાં લોક મારા વાલા, હે આયો જમાનો આતો રોક મારા વાલા
હે વેવણ ને સેલ્ફી નો શોખ મારા વાલા વેવણ ને સેલ્ફી નો શોખ મારા વાલા
નથી વેવઈ નો કોઈ વોંક મારા વાલા
હા વેવણ લાગે ટોપ મારા વાલા મોન્ડાવે પડે હાંક નોક મારા વાલા
વધ્યો આ સેલ્ફી નો શોખ મારા વાલા, વધ્યો આ સેલ્ફી નો શોખ મારા વાલા
આયો જમાનો રોક મારાં વાલા ..
આ માધુરી દીક્ષિત નાં ઓરીજનલ ગીત અને ડાંસ માં કિંજલ દવે નું દેસી ગુજરાતી સોંગ આયો જમાનો રોક મારા વાલા મૂકી ને મસ્ત બનાવાયું છે.
વધ્યો આ સ્લેફી નો શોખ ગીત પર માધુરી નો ઓરીજનલ ડાંસ હોય એવું જ લાગે છે. મનોરંજન માટે અને કાઈ નવું કરવા લોકો આવા વિડીયો સોસીયલ મીડિયા પર બનાવી ને મુકે છે.
સોસીયલ મીડિયા ઓરીજનલ સોસીયલ માધ્યમ આવીજ અવનવા તુક્કા લગાવી ને નવું કરવા ની દુનિયા છે. અફસોસ પોલીટીસીયનો એ સોસીયલ મીડિયા માં ગંધ મચાવી છે. એની બહાર આવું ઘણું બધું છે જેનાથી લોકો નો સ્ટ્રેસ દુર થાય કે પોતાને કઈક નવું સારું કરવા નું પ્લેટફોર્મ મળે.
સોસીયલ મીડિયા માં મેક્સીમમ લોકો લાઈક કે કોપી પેસ્ટ જ કરતા રહે છે. પોતાના વિચારો મુકતા સંકોચાય છે કે ડરે છે. કોઈ ને ગમે નાં ગમે બિંદાસ સોસીયલ મીડિયા નો ઉપયોગ કરો.
સોસીયલ મીડિયા પર અવનવા વિડીયો, ફોટો, જોક્સ, કટાક્ષ, વ્યંગ થી જ આ દુનિયા વધુ સુંદર બને છે. માધુરી નાં ડાંસ નાં હિન્દી વિડીયો માં ગુજરાતી સોંગ મૂકી ને જેને પણ આ બનાવ્યું છે એનો આભાર માની જુયો આ મસ્ત સોંગ ને ડાંસ
નીચે વિડીયો લખ્યું એની નીચે જ વિડીયો આવશે કદાચ લોડ થતા થોડી વાર લાગે પણ આવશે જ
વિડીયો
https://www.facebook.com/gujjufanclub/videos/230149860799630/