વૈજ્ઞાનિકો નો દાવો શાકભાજી માંથી પ્રાપ્ત થતું ભોજન કરી સકે છે ડાયાબીટીસનો મૂળમાંથી નાશ

 

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે શાકાહારી અને વનસ્પતિ માંથી પ્રાપ્ત થતું ભોજન તમારી ડાયાબીટીસની સમસ્યાને મૂળમાંથી નાશ કરી શકે છે.

શાકાહાર કેવીરીતે ડાયાબીટીસ ને કંટ્રોલ કરે

• શાકાહારી અને છોડવામાંથી પ્રાપ્ત થતું ભોજન તમારા લોહીમાં ગ્લુકોઝની માત્રાને સામાન્ય રાખે છે.

• પશુઓ માંથી પ્રાપ્ત થતી ચરબીને ભોજનમાંથી હટાવવાથી ઇન્સ્યુલીન સેન્સીટીવીટી વધારે છે જેનાથી ગ્લુકોઝનું મેટાબોલીઝમ સરખી રીતે થઇ શકે છે.
• લોહીમાં blood – protein glycated haemoglobin (HBA1c) ની માત્રા ઓછી હોય છે જે ડાયાબીટીસનું ખુબ સારું માર્કર છે.

• શાકાહારી ભોજનની ઈફેક્ટ તે દવાઓની સમાન છે જે કાર્બોહાઈડ્રેટનું પાચન રોકે છે કારણ કે કાર્બોહાઈડ્રેટનું પાચન થવાથી જ ગ્લુકોઝનું નિર્માણ થાય છે.

• આ રીતે ભોજનમાં બદલાવ કરીને તમે ડાયાબીટીસ ટાઇપ ૨નો એક વૈકલ્પિક ઉપચાર મેળવી શકો છો
ડાયાબીટીસનો એક ખુબ સારો માર્કર છે આ પ્રોટીનની માત્રા નું લોહીમાં વધવું ડાયાબીટીસની નિશાની છે શાકાહારી અને છોડવામાંથી પ્રાપ્ત થતું ભોજન ડાયાબીટીસથી થતી જટિલ તત્વો ને પણ ઓછી કરે છે શાકાહારી ભોજનથી

લોહીમાં એક વિશેષ પ્રોટીન blood-protein called glycated haemoglobin (HBA1c)ની ઉણપ આવી જાય છે અને જે ડાયાબીટીસના દર્દીમાં glycated haemoglobin (HBA1c)ની માત્રા વધારે હોય છે તેમનામાં હ્રદયની બીમારી, nerve damage, eye problem ના ચાન્સીસ ખુબ વધી જાય છે સંસોધનથી જાણવા મળ્યું છે કે શાકાહારી અને plant based ભોજનના સેવનથી glycated haemoglobin (HBA1c) માં ૦.૪ થી ૦.૭% પોઈન્ટનો ઘટાડો આવે છે vegetarian diet આ રીતે શાકભાજી માંથી પ્રાપ્ત થતું ભોજનનો ઉપયોગ કરવાથી તમે ડાયાબીટીસથી હમેશા માટે છુટકારો મેળવી શકો છો.

source and refrences

https://www.dailymail.co.uk/health/article-2847116/How-vegetarian-CURE-diabetes-Plant-based-diets-improve-blood-sugar-levels-scientists-claim.html