જાણો જાપાન નાં લોકો વજન ઘટાડવા આ રીત અપનાવે છે જાણો રીત અને તેના ફાયદા

કેળાના આ આહારનું નામ છે મોર્નિંગ બનાના. આ આહારના સેવનથી તમારા શરીરનું મેટાબોલ્જીયમ વધશે અને પાચન ક્રિયા પણ તેજ બનશે. કેળા ઓછા ગ્લાય સીમિક ઇન્ડેક્સ (glycemic index) વાળુ ખાદ્ય પદાર્થ છે જેના લીધે તે સરળતાથી પચે છે. તેના સેવનથી વધુ સમય સુધી પેટ ભરેલું ભરેલું હોય તેવો અહેસાસ થાય છે જેનાથી ભૂખ પણ ઓછી લાગે છે. એક કેળું ખાઈ લેવાથી જ શરીરને જરૂરી પ્રમાણમાં શક્તિ મળી જાય છે.

કેવી રીતે ઉપયોગ માં લેવાની છે આ રીત ?

સવારે ઉઠતા સાથે જ એક ગ્લાસ હુંફાળું પાણી પીવાનું છે. તેના અડધો કલાક પછી બે કેળા ખાવાના છે (કેળાની સંખ્યા એક થી વધુ અને ઓછી કરી શકો છો). આ ડાયેટ ને જાપાનમાં અસા (Asa) ડાયેટ ના નામથી ઓળખવામાં આવે છે. આ રીત હિતોશી અને સુમીકો નામના બે જાપાનીઓએ તૈયાર કરેલ હતી. આજે વજન ઓછું કરવા માટે જાપાન માં આ સૌથી પ્રખ્યાત રીત છે.

મળશે બીજા પણ ઘણા ફાયદા ..

આયુર્વેદ જાણકાર ગાયત્રી તૈલંગ નું કહેવું છે કે રોજ સવારે હુંફાળું પાણી પીને થોડી વાર પછી કેળા ખાવ. તેનાથી વજન તો ઘટશે જ, સાથે જ ઘણા બીજા ફાયદા પણ મળશે.

હુફાળા પાણી સાથે ખાવ કેળા મલશે આ ફાયદા

(1) એનર્જી : રોજ સવારે કેળા ખાવાથી ભરપુર એનર્જી મળશે. તેનાથી નબળાઈ દુર થશે અને શરીર એક્ટીવ રહેશે.

(2) પેટની તકલીફ : ગરમ પાણી પીધા પછી કેળા ખાશો તો પેટ સારી રીતે સાફ થશે અને ડાઈજેશન સુધરશે. તેનાથી કબજિયાત, એસીડીટી અને ગેસ ની તકલીફ દુર થશે.

(3) મોટાપો ઘટશે : ગરમ પાણી પીવાથી શરીરનાં ટોક્સિંગ બહાર નીકળે છે અને મેટાબોલીજમ વધે છે. તેના અડધો કલાક પછી કેળા ખાવાથી ભરપુર એનર્જી મળશે અને મોડે સુધી પેટ ભરેલું રહેશે. આ કોમ્બીનેશન સ્કીન ને ગ્લો વધારવામાં મદદ કરશે.

(5) કીડની: ગરમ પાણીથી શરીરનું ટોક્સીસ બહાર નીકળશે. કેળામાં જરૂરી પોટેશિયમ, કેલ્શિયમ વિટામીન ‘સી’ અને B6 જેવા ન્યુટ્રીએટસ મળશે. તેમાં કીડની ડીઝીઝ નો ભય દુર થશે.

(6) લોહીની ઉણપ : ગરમ પાણી થી શરીર નો ખરાબ કચરો બહાર કાઢવામાં મદદ મળશે અને લોહી ન્યુરીફાઈ થશે. કેળામાં રહેલા ડાયટરી ફાઈબર્સ લોહીમાં હિમોગ્લોબીન લેવલ વધારશે. તેનાથી એનીમીયાની તકલીફ દુર થશે.

(7) હેલ્દી હ્રદય : રેગ્યુલર પાણી અને કેળા નું કોમ્બીનેશન લેવાથી શરીરનું કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ થશે. તેનાથી હ્રદય હેલ્દી રહેશે અને હાર્ટ ડીજીજ નો ભય નહી રહે.

(8) બ્લડ પ્રેશર : ગરમ પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી શરીરનું સોડીયમ લેવલ બેલેન્સ થશે. તેનાથી બીપી કન્ટ્રોલ કરવામાં મદદ મળશે.

(9) ઈમ્યુંનીટી : ગરમ પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી શરીરની ઈમ્યુંનીટી વધશે. તેનાથી ઇન્ફેકશન નો ભય ટળશે અને બીજી બીમારીઓથી બચી શકશો.

(10) ગરમ પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી વાળના મૂળ મજબુત થશે. તેનાથી વાળ ઘાટા અને લાંબા બનવામાં મદદ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.