વાણી કપૂરના ફેને આવી રીતે પાર કરી હદ, પીછો મુકવા માટે એક્ટ્રેસ પહુંચી પોલીસ સ્ટેશન.

આજના સમયમાં સેલીબ્રીટીનું જીવન આમ જોવા જઈએ તો કેદી જેવું બની ગયું છે, કેમ કે તે સમય લોકોની જેમ કોઈપણ સ્થળે ફરી શકતા નથી, કેમ કે જો તેના ફેંસ કે દુશ્મન બન્નેથી ડરીને જ તેને રહેવાનું હોય છે. ઘણી વખત આપણે તેના વિષે અનેક કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. એવો જ એક કિસ્સો આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ.

બોલીવુડ સ્ટાર્સના ફેંસ પોતાના માનીતા કલાકાર માટે કેટલી હદ સુધી જઈ શકે છે. કદાચએ વાતનો અંદાઝ કોઈ નથી લગાવી શકતું. ક્યારે ક્યારે ફેંસનું ગાંડપણ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સ મુશ્કેલીમાં પડી જાય છે. કાંઈક એવું જ થયું હિરોઈન વાણી કપૂર સાથે. પોતાના એક ફેનના વર્તનથી તે એટલી દુ:ખી થઇ ગઈ છે કે તેને પોલીસ સુધી પણ જવું પડ્યું.

સ્પોટબોયના જણાવ્યા મુજબ વાણી કપૂર મુંબઈના વર્સોવાથી બાંદ્રા જઈ રહી હતી ત્યારે અચાનક એક બાઈક વાળો તેની કારનો પીછો કરવા લાગ્યો. જેવી રીતે તેની ગાડીનો પીછો કરી રહ્યો હતો, વાણી તેનાથી ઘણી ડરી ગઈ હતી.

વાણીના ડ્રાઈવરની ગાડી સ્પીડ વધારી દીધી, જેથી તેનાથી છુટકારો મળી જાય. પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ તે એ બાઈક સવારે વાણીને બાંદ્રાથી ફરી વર્સોવા પાછા ફરતી વખતે ફરીથી પીછો કરવાનું શરુ કરી દીધું.

બાઈક સતત વાણીની કારની નજીક આવી રહ્યું હતું. તે વાતથી હિરોઈન ઘણી દુ:ખી થઇ ગઈ. વાણીને ડર હતો કે ક્યાંક કોઈ અકસ્માત ન થઇ જાય.

આવા વર્તન દરમિયાન વાણીએ નક્કી કર્યું તે તેની ફરિયાદ પોલીસને કરશે. તેવામાં વાણી પોતાની કારને સીધી વર્સોવા પોલીસ સ્ટેશન લઇ ગઈ. જ્યાં તેમણે તે ફેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફેનની ઓળખાણ સમીર ખાન તરીકે થઇ છે.

આપણે જેમને જોવા આતુર થઇ એ છીએ, એવા હીરો હિરોઈન ઘણા ડરના વાતાવરણમાં જીવતા હોય છે, દરેક જગ્યાએ એમને ડર રહેતો હોય છે શોપિંગ કરવા જવા કે કોઈ અન્ય કામ માટે જવામાં ડર હંમેશા એમની સાથેને સાથે રહેતો હોય છે. ફોટોગ્રાફર કે એમના ચાહકો ક્યાંકથી ને ક્યાંકથી ટપકી પડતા જ હોય છે. જો આવી જિંદગી જીવવા માટે તમને મળે તો તમે સ્વીકારો? કોમેન્ટમાં લખો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.