અર્થીમાં ઉપયોગમાં લીધા પછી ચિતા માં કેમ સળગાવવા માં નથી આવતુ વાંસનું લાકડું?

 

મૃત્યુ સંસ્કારના કામમાં શબને રાખવા માટે “અર્થી” માં આ વાંસ નાં લાકડા નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જાણો તેનું વૈજ્ઞાનિક કારણ ખૂબ જ ડરામણું છે, તે તમે ભાગ્યે જ વિચાર્યું હશે. શાસ્ત્રોમાં પણ વૃક્ષોની રક્ષા ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

વૃક્ષોની પૂજા તેનું ઉદાહરણ છે, પરંતુ ચંદન વગેરે સુગંધિત વૃક્ષોનું લાકડાઓનું કંઈક વિશેષ કાર્યો ના ઉપયોગથી બાળવાની વાત કહેવામાં આવી છે. અહીંયા આ વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે કે શાસ્ત્રાનુસાર વાંસના લાકડા બાળવા નો નિષેધ છે. આવું કરવાને ભારે પિતૃદોષ દેવાવાળો માનવામાં આવે છે.

વાંસનું લાકડું પર્યાવરણમાં સંતુલન માટે અન્ય વૃક્ષો જેમ જ ઉપયોગી છે. મજબૂત હોવાથી તેને ફર્નિચર તથા અનેક પ્રકારના સુશોભનના સાધનોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે તેને સળગાવવા નું સામાન્ય વૃક્ષોથી વધુ ખતરનાક કેમ છે?

તમને જાણીને નવાઈ લાગશે કે વાંસના લાકડામાં “લેડ” અને ઘણા પ્રકારના ધાતુ તત્વ હોય છે જે બાળવાથી ઓક્સાઇડ બનાવે છે. જે ફક્ત વાતાવરણને તો પદૂષિત કરે જ છે પરંતુ તે એટલો ખતરનાક છે કે તમારા શ્વાસમાં જઈને લીવર અને ન્યુરો સબંધિત મુશ્કેલીઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

શબ વજનદાર હોય છે, તેને સિવાય વાંસની પાતળી કમાનોથી શૈયા તૈયાર કરવું પણ સરળ થાય છે, એટલામાટે અર્થીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ બાળવાની મનાઈ છે. સંભવિત તેના આ વૈજ્ઞાનિક દુષ્પરિણામ જ તેનું કારણ હશે.

તમને જાણીને નવાઈ લાગશે કે વાંસને ભલે તમે સામાન્ય રીતે બાળવામાં ઉપયોગ નથી કરતા,પરંતુ આજે લગભગ દરરોજ લોકો તેનાં પ્રયોગઘરોમાં બાળવામાં કરી રહ્યા છે જેની તમને ખબર પણ નથી.

અગરબતીમાં જે સળી આવે છે તે વાંસની હોય છે(જો તમે અગરબત્તી નાં બિજનેસ સાથે સંકળાયેલા હોય તો વાંસ ની જગ્યાએ બીજું કાઈ વાપરજો). તેના સિવાય તેને બનાવવામાં “ફેથલેટ કેમિકલ”નો ઉપયોગ કરવામાં આવે છે જે ફરથલીક એસિડના એસ્ટર હોય છે. એટલા માટે અગરબત્તીનો ધુમાડો ન્યુરોટોકિસક અને હેપટૉક્સિક હોય છે જે માથાનો આઘાત અને કેન્સરનું મોટું કારણ બને છે. હેપટૉક્સિક લીવરને પણ ખરાબ રીતે પ્રભાવિત કરે છે.

શસ્ત્રોમાં પણ અગરબત્તીના ઉપયોગનો કોઈ જ ઉલ્લેખ નથી,પરંતુ ધૂપ અને દીવો સળગાવવાની વાત કહેવામાં આવી છે. તો મિત્રો હવે તમે જાણી જ ગયા હશો કે વાંસને બાળવું કેટલું નુકશાનકારક છે. સારું લાગે તો તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે ચર્ચા કરજો અને અમને કોમેન્ટ માં જરૂર જણાવજો.