નવું આધુનિક લીંપણ જે કરે છે ઘરને જીવાણું, કીટાણું અને રોગાણું મુક્ત. જાણો વૈજ્ઞાનિક રીસર્ચ

“છાણ ગાથા, છાણથી લિપો ઘર – સ્વસ્થ ઘર, છાણનું જીવાણુંનાશક શક્તિને વેજ્ઞાનિક પ્રમાણ”

સિમેન્ટ આવતા પહેલા આપણે બધા છાણ અને માટીથી લીપેલા જુના ઘરમાં રહેતા હતા પણ આજે છાણ નું નામ સાંભળતા જ યુવાન પેઢી શરમ અનુભવે છે, પણ છાણ આજે પણ તે જ છે. તે બધા ગુણ આજે પણ છાણમાં રહેલ છે.

“આજે બસ છાણની જીવાણું વિરોધી શક્તિ ઉપર વાત કરીશું.” જો ચારપુડા સારો છે અને ચાર પગ વાળા પશુ સ્વસ્થ છે તો તાજા છાણમાં કોઈ ગંધ નથી હોતી પણ જેવું છાણ સડવા લાગી જાય છે તો તેમાંથી ૧૫૦ થી પણ વધુ રસાયણ વાયુમંડળમાં મળે છે જેમાં મીથેન, હાઈડ્રોજન હાઈ સલ્ફાઈડ અને અમોનિયા વગેરે ગેસ અને આઈસોલાવેરિક, બુટાઈરિક અને એસીટીક અને ૪-મિથાઈલ ફીનોલ વગેરે મુખ્ય છે.

અમોનિયા એક સારી જીવાણુંવિરોધી ગેસ છે. આઈસોલાવેરિક અમલ તે પદાર્થ છે જે બીયરમાં ગંધ ઉત્પન કરે છે. એસીટીક અમલ એટલે કે સિરકા ની વિશેષતા તમે બધા જાણો જ છો પણ મને નવાઈ લાગે છે કે બુટાઈરિક અમલ અને ૪-મિથાઈલ ફીનોલ એ. બુટાઈરિક અમલ માખણમાં પણ મળી આવે છે અને એક ખુબ ઉપયોગી રસાયણ છે તેના લાભ જાણવા માટે તમે www.draxe.com/butyric-acid/ જોઈ શકો છો. આ પદાર્થ મોટાપો દુર કરે છે.

આજે મને ખબર પડી કે આપણી દાદીમાં વગેરે જાડા કેમ ન હતા કેમ કે છાણ થાપતી વખતે તે બુટાઈરિક અમલ જાતે જ સુંઘી લેતા હતા અને માખણ તો રોજ ખાતી હતી. “હવે નવાઈ ની વાત તો તમારી છે કેમ કે ૪-મિથાઈલ ફીનોલ અને ઉપરોક્ત કાર્બનિક અમલ ભેળવીને કોઈ અમેરિકા ના જીવાણું નાશક બનાવીને પેટેંટ લઇ રાખેલ છે. પેટેંટ સંખ્યા CA ૨૪૯૭૪૫૩ A1 છે.”

જયારે પણ હું સવારે મારી ઓફીસ “વૈદિક ભવન” ખોલું છું તો હળવી એવી અમીનીયા અને ફિનાઈલ ની જે ગંધ આવે છે તે જ જુના છાણ થી લીપેલા ઘરના જીવાણું, કીટાણું અને રોગાણું મુક્ત રાખતી હતી તે પણ આજે સિદ્ધ થઇ ગયું.

“જો તમારે પણ તમારું ઘર કે ઓફિસમાં ગૌમય યુક્ત વૈદિક પ્લાસ્ટર કરાવવું છે, જેનાથી તમારા ઘરની હવા શુદ્ધ રહી શકે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. “વૈદિક પ્લાસ્ટર થયેલા મકાનો માં થોડા ચિત્ર મને હમણાં કોલ્હાપુર (મહારાષ્ટ્ર) માંથી મળી આવેલ જે હું તમારા માટે અહિયાં લાવી રહ્યો છું.

તમેં બધા મિત્રો ક્યારે પણ શીલા બાયપાસ રોહતક (હરિયાણા) આવીને છાણ જીપ્સમ થી બનેલ અને લીપેલ અમારી ઓફીસ “વૈદિક ભવન” પણ જોઈ શકો છો. ડૉ. શિવ દર્શન મલિક

WWW.vedicplaster.com

મોબાઈલ નંબર ૯૮૧૨૦૫૪૯૮૨

*गोबर गाथा, गोबर से लीपे घर – स्वस्थ घर, गोबर की जीवाणु कीटाणुनाशक क्षमता का वैज्ञानिक प्रमाण* सीमेंट आने से पहले हम…

Posted by डॉ. शिव दर्शन मलिक on Tuesday, February 6, 2018