વિજ્ઞાનના માણસો ઉપર થયેલા પાંચ પ્રયોગો. જે તમારા હોંશ ઉડાડી દેશે, કાચા પોચા તો વાંચતા જ નઈ.

તમે વિજ્ઞાન જાણો છો? તો વિજ્ઞાનમાં એ વાત ત્યાં સુધી સાચી સાબિત થતી નથી. જ્યાં સુધી તેમની પાસે કોઈ ચોક્કસ સાયન્ટીફીક સાબિતી ન હોય, વેજ્ઞાનિક ઘણી મહેનત કરે છે તેમની શોધોમાં કે ઘણા વર્ષોની મહેનતને સાબિત કરવા માટે તે ઘણા પ્રકારના પ્રયોગ કરે છે, પણ શું તમે જાણો છો? કે વિજ્ઞાનના સુંદર ઈતિહાસમાં એવા પણ ઘણા વિચિત્ર એવા પ્રયોગ કરવામાં આવ્યા છે. જે સામાન્ય સભ્યતા અને માણસની દ્રષ્ટિ એ અનૈતિક હતા.

તેમ છતાં વેજ્ઞાનિકો એ તે પુરા કર્યા તે એ વિચિત્ર એવા પ્રયોગ છે. જેને તમે અનૈતિક કહો છો અને સરકારને પણ ન લાગ્યું કે આ પ્રયોગોને રોકવાનું. આ પ્રયોગો કરવા વાળા વિજ્ઞાનીઓને કદાચ તમે પાગલ વેજ્ઞાનિક પણ કહેશો, પરંતુ તેમની કરવામાં આવેલી શોધોમાંથી તમને કોઈને કોઈ નવી જાણકારી જરૂર મળશે અને એ જ હેતુ છે આજના અમારા આ લેખનો.

સૌથી પહેલા આપણે વાત કરીએ વર્ષ ૧૯૬૦ ના એક ચોંકાવી દે તેવા પ્રયોગ વિષે, તેમાં પ્રયોગ કરવા વાળા વેજ્ઞાનિકનું નામ હતું ડંકલ તેમણે આત્માના વજન કરવાની શોધ કરવાનો પ્રયાસ કર્યો, સાંભળીને જ કાંઈક વિચિત્ર લાગી રહ્યું હશે. પણ આ પ્રયોગ કાંઈક એવો જ હતો, તેમણે તે પ્રયોગ પૂરો કરવા માટે ૬ દર્દીને પસંદ કર્યા. કે જેમના મૃત્યુ વહેલી તકે થવનું હતું.

તેના મરતા પહેલા જ વજન કાંટા ઉપર સુવરાવવામાં આવ્યા અને તેના મરતા પહેલા વજન કરવામાં આવ્યું, જેથી તેના મરવા પછી જે વજન આવે તેની સરખાવી શકાય, તમે બધા જાણો છો કે ધાર્મિક ગ્રંથોમાં માનવામાં આવે છે મર્યા પછી આત્મા શરીર છોડી દે છે, એ આત્માનું વજન તેને માપવું હતું.

એક પછી એક બધા લોકો ઉપર તેનો આ પ્રયોગ કર્યો, પહેલા દર્દીના વજનમાં ૨૧ ગ્રામ વજનનો ઘટાડો આવ્યો, બીજા દર્દીનું વજન મર્યા પછી ઓછું તો થયું, પણ થોડી સેકન્ડ પછી તેનું વજન પહેલા જેટલું જ થઇ ગયું.

બીજા બે દર્દીના પણ વજનમાં ઘટાડો આવ્યો પરંતુ થોડી સેકન્ડ પછી તેમનું વજન પહેલા કરતા પણ ઘણું વધી ગયું, એક દર્દીનું વજન કરતા પહેલા જ મૃત્યુ થઇ ગયું તેથી તેનું વજન ન લઇ શકાયું, અને છેલ્લે એક દર્દીનું મર્યા પછી વજન કરવાથી જાણવા મળ્યું કે તેના વજનમાં કોઈ ફેરફાર ન હતો. પણ એક મિનીટ પછી તેનું વજન લગભગ ૨૮ ગ્રામ ઓછું થઇ ગયું. આ પ્રયોગ ઉપરથી એ વાત સાબિત થઇ કે આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી. નહિ તો દર વખતે વજન એક સરખું જ રહેત.

પરંતુ એવું ન થયું તેની વેજ્ઞાનિક તારણ એવું નીકળ્યું કે બધાના વજનમાં થયેલા ફેરફારનું કારણ શરીરમાં થતા ફેરફારને કારણે થયા છે. લોહીનું ફલ્ટ થવું, ફેફસામાંથી શ્વાસનું બહાર આવવું, કેમિકલ્સને કારણે ઉભા થયેલા ગેસ, આ પ્રયોગનું પરિણામ સરકાર પાસે પહોચ્યા પછી સરકારે તેની ઉપર પ્રતિબંધ લગાવી દીધો. કેમ કે તે હ્યુમન ડાઈસનું ઉલંઘન કરે છે. એટલા માટે આવા પ્રકારના પ્રયોગ કરવા ગેર કાયદેસર છે.

આવો જ એક એકદમ અલગ જ પ્રયોગ થયો હતો ૧૯૩૪ માં, તેમાં એક મરેલા માણસને જીવતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આ પ્રયોગને અમેરિકામાં કરવામાં આવ્યો હતો, ડો. રોબર્ટ દ્વારા તેમનું માનવું હતું કે કોઈ મરી ગયેલા શરીરમાં લોહીનો પ્રવાહ કોઈ પણ રીતે શરુ કરી દેવામાં આવે તો તે મૃત શરીરને ફરી વખત જીવતા કરી શકાય છે, કેમ કે જયારે મૃત્યુ થાય છે તો લોહીનો જ પ્રવાહ અટકી જાય છે.

આ પ્રયોગ માટે તેમણે થોડા મરી ગયેલા દર્દીને પસંદ કર્યા, અને તેના શરીરમાં એક કેમિકલના ઇન્જેક્શન આપવામાં આવ્યા, જેનાથી લોહી પાતળું થઇ શકે, જેથી શરીરમાં ઝડપથી લોહીનો પ્રવાહ શરુ કરી શકાય, ત્યાર પછી એક કાચ જેવી પથારી ઉપર મરી ગયેલા શરીરને સુવરાવતા હતા, અને જોર જોરથી ઉપર નીચે હલાવતા હતા. જેથી લોહીનો પ્રવાહ ફરીથી શરુ થઇ શકે, પરંતુ કોઈ પણ મૃત ફરીથી જીવતા ન થઇ શક્યા.

પછી આ પ્રયોગ તેમણે કુતરા ઉપર અજમાવ્યો, અને આશ્ચર્ય સાથે પ્રયોગ માટે લાવવામાં આવેલા પાંચ કુતરા માંથી બે કુતરા જીવતા થઇ ગયા. પરંતુ ત્રણ કુતરા નહિ. આ પ્રયોગથી મેળવેલી સફળતા પછી તે તેને વધારવા માંગતા હતા, પરંતુ યુએસની સરકારે આવા પ્રયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. કેમ કે માનવામાં આવ્યું કે કોઈ પણ મૃત વ્યક્તિ ઉપર મર્યા પછી કોઈ પણ પ્રયોગ સભ્યતાની દ્રષ્ટિ એ અનૈતિક છે.

પરંતુ આ પ્રયોગ પછી થોડા વર્ષો પછી લગભગ ૧૯૪૦ માં પ્રયોગ થયો રશિયામાં જ્યાં એક કુતરાના માથાને જીવતું રાખવાનો પ્રયાસ કર્યો હતો, અમેરિકામાં કરવામાં આવેલા પ્રયોગની જેમ આ પ્રયોગમાં એક કતરાનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું, અને તેને જીવતું કરવા માટે તેમાં લોહી એક ઓટોમેટીક મશીનની મદદથી સપ્લાય કરવામાં આવ્યું.

લોહીનો પ્રવાહ ફરી શરુ થયા પછી કુતરામાં થોડી હલચલ થવા લાગી, જેમ કે અવાજથી હલવું, વધુ પ્રકાશ આંખ ઉપર પડવાથી પાપણનું ઝાબકાવ, અને જીભથી પોતાના નાકને ચાટવું, રિસ્પોન્સ ટુ સીમ્યુરાઇન કહે છે. અને તે એકદમ એ હતું.

આવા પ્રકારના પ્રયોગો ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને આ એક ગુનો છે. અને સભ્યતાના હિસાબે જીવન અને મૃત્યુ પ્રકૃતિનો નિયમ છે. કોઈ મરી ગયેલાને જીવતા કરવાનો અર્થ પ્રકૃતિના નિયમ સાથે ચેડા કરવા સમાન છે. એટલા માટે આવા પ્રયોગોને આજના સમયમાં ગેરકાયેસર ગણવામાં આવે છે.

ત્યાર પછી ૧૯૬૩માં એક વેજ્ઞાનિક જેનું નામ સ્ટેન્લી મીલ્ગ્ન એ ઉપરી અધિકારીઓના આદેશને માનવાની ઈચ્છા માપવા માંગતા હતા. તે જાણવા માંગતા હતા કે હિટલરના આદેશો ઉપર કેવી રીતે તેના સાથીઓ એ કોન્ટ્રેસ્ટેશનને આધારે ઘણા વર્ષો સુધી નિર્દય રીતે ટોર્ચર કરવામાં આવ્યા, આ પ્રયોગ સાયકોલોજીકલ પ્રયોગ હતો, તેમાં બે રૂમમાં બે લોકોને રાખવામાં આવ્યા, જેમાં એક શિક્ષક અને બીજો શીખવા વાળો હતો.

રૂમ એવા હતા કે તે બન્ને એક બીજાને સાંભળી તો શકતા હતા. પરંતુ જોઈ શકતા ન હતા. પ્રયોગમાં શિક્ષક એ તે શીખવા વાળાને થોડા પ્રશ્નો પૂછવાના હતા. અને દરેક ખોટા જવાબ આપવાથી તેને વીજળીનો ઝટકો આપવામાં આવતો, આ પ્રયોગ પછી એ જાણવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિ એક અધિકારીની વાત એટલા માટે માનતો હતો કે જેથી તેની સાથે કોઈ ક્રૂર વ્યવહાર ન કરવામાં આવે.

આ ક્રૂર વ્યવહારની ખરેખર અસર પડે છે. લોકો અધિકારીઓના ડરથી તે પણ કરવા તૈયાર થઇ જાય છે, જે તેને પોતાને નથી કરવું, આ પ્રયોગમાં લોકો એ ક્રૂરતાને કારણે લોકો એ ઘણો વિરોધ કર્યો, અને આ પ્રયોગને બંધ કરવાનું કહેવામાં આવ્યું. આવા પ્રકારના પ્રયોગોને અનૈતિક જાહેર કરી દેવામાં આવ્યા. અને પછી ક્યારે પણ આવા પ્રયોગ થયા નહિ.

પરંતુ તેના થોડા સમય પહેલા બીજા વિશ્વ યુદ્ધ સમયે જયારે હિટલરની હિટલર શાહી ત્યારે એક સાયન્ટીસ જ્યોર્જફના ઘણા પ્રયોગો સામે આવ્યા, તે સમયે હજારો પ્રયોગો કરવામાં આવી રહ્યા હતા, અને તે બધાનો હેતુ હતો હિટલરના આર્મીના સોલ્ઝરની મદદ મેળવવી, દવાઓ અને સારવાર દ્વારા જયારે નવા લોકોને ડોક્ટર પાસે લાવવામાં આવતા હતા, તે આતુરતાથી બધા તરફ નજર દોડાવતા હતા કે આ વખતે કોઈ જોડિયો બાળક આવી જાય.

બે જોડિયા જે સ્ટ્રેસને લીધે પાગલ હતા, આ બે જોડીયુ બાળક આગળથી નાનપણથી જ એક બીજા સાથે જોડાયેલા હોય છે. અને તેને એક પ્રકારની બીમારી થઇ જતી હતી અને તે ઘણી પીડા સાથે મૃત્યુ પામતા હતા, જ્યોર્જફ બીજા પણ ઘણા પ્રયોગો કરતા હતા, જવા કે લોકોને પ્રેશર ચેમ્બરમાં નાખવા, તેને બરફમાં જમાવીને મારવા, નસબંધી કરવી, અંદરના અંગોને શરીરથી અલગ કરવા, આ બધા પ્રયોગો વિષે સાંભળીને જ હોંશ ઉડી જાય છે.

પણ આ વિજ્ઞાન દ્વારા કરેલા પ્રયોગો આજના સમયમાં કરવા ગેર કાયદેસર છે. આવા સાયન્ટીફીક પ્રયોગ કરવાથી ઉંમરકેદ થઇ શકે છે. અને ત્યાં સુધી મૃત્યુની સજા પણ. તો આ હતા સૌથી ભયાનક અને અનૈતિક પ્રયોગો તમને આ બધા માંથી સૌથી વધુ ક્રૂર કયો પ્રયોગ લાગ્યો તે જરૂર જણાવશો.