કેલ્શિયમની ઉણપ
વિટામીન ડી-3 ની ઉણપ
બી-12 ની ઉણપ
શુક્ર ધાતુની ઉણપ
લુબ્રીકેટસ (શરીરના સાંધાની અંદરનો ચીકણો પદાર્થ) ઓછો થવાને લીધે થતો દુઃખાવો
ઓસ્ટ્રીયો આર્થરાઈટીસ
ઓસ્ટ્રીયો પેરાલીસીસ
ઘૂંટણ નું ઘસાઈ જવું
ગોઠણમાં ગેપ થઇ જવો
ઓપરેશન પછી ગોઠણનો દુઃખાવો
ઉપર બતાવેલી બધી તકલીફોનો રામબાણ ઈલાજ સંજીવની દ્વારા સચોટ ઈલાજ કરવામાં આવેલ છે.
સફેદ મુસળી 50 ગ્રામ
અસ્વગંધા 30 ગ્રામ
શતાવરી થડ 20 ગ્રામ
ઈલાયચી 10 ગ્રામ
ગોખરું 30 ગ્રામ
પ્રવાલ પીષ્ટિ 10 ગ્રામ
કુકુડન્તાંક ભસ્મ . 05 ગ્રામ
શંખ ભસ્મ 10 ગ્રામ
મુકતા શુકિત ભસ્મ .05 ગ્રામ
કપર્દીકા ભસ્મ 10 ગ્રામ
સુવર્ણ મક્ષિક ભસ્મ 5 ગ્રામ
હાર્ડજોડ 10 ગ્રામ
ઉપર જણાવેલ ઔષધી પન્સારી ની દુકાને મળી શકશે એ સિવાય બીજી ભસ્મ વૈધનાથ કંપનીની લો તો ઉત્તમ છે. બધાને મિક્ષ કરીને ચૂર્ણ બનાવીને સવાર સાંજ અડધી અડધી ચમચી લઈને 150 મી.લી. દુધમાં નાખી ને સવાર સાંજ લો, 10 દિવસમાં જ તમને ગોઠણના બિલકુલ આરામ જોવા મળશે.
પણ ત્રણ મહિના સેવન કરવાનું છે. ઓપરેશનની પણ કોઈ જરૂર નહી પડે. તેમાં કુદરતી કેલ્શિયમ છે, તેથી કેલ્શિયમ ની રોજની એલોપેથીક દવાઓની જરૂર નથી.
જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરાવવાની જરૂર નથી. તે જોઈન્ટ ઠીક કરે છે, વિટામિન્સ, મિનરલ્સ ની દવા ખાતા હોય તો તે ખાવાની જરૂર નથી, તેમાં વિટામિન્સ છે બી-12 પણ ભરપુર હોય છે તો તેથી ઇન્જેક્શન નહી લેવા પડે તેમાં વિટામીન ડી-3 નો કુદરતી સ્ત્રોત છે. તો તેની ગોળીઓની જરૂર નથી. જે લોકોને ગોઠણનો દુઃખાવો છે તે જરૂર ઉપયોગ કરો.
સાંધાનાં દુ:ખાવા, ગઠીયાના રોગ માટે ખાવા-પીવામાં ધ્યાન રાખવા જેવી બાબતો :
ગઠીયા નો રોગ ખુબજ પીડાદાયક બીમારી છે, તે જેને એક વખત થઇ જાય છે તેનો પીછો લાંબો સમય સુધી છોડતી નથી. આ બીમારીમાં શરીરમાં યુરિક એસીડ વધી જાય છે જેના લીધે સાંધામાં દુઃખાવો ઉત્પન થાય છે. ઘણા લોકોને તો ગઠીયા નાનપણથી જ થઇ જાય છે. ઘણા ખાદ્ય પદાર્થો છે જે ખાવાથી ગઠીયા રોગથી થોડે અંશે રાહત મળી શકે છે.
ગઠીયાનું મૂળ કારણ : ગઠીયા નું મૂળ કારણ છે શરીરમાં યુરિક એસીડ નું પ્રમાણ વધી જવું, જેના લીધે સાંધામાં સોજો આવી જાય છે. પીડિત દુખાવાને લીધે ચાલી ફરી પણ નથી શકતા, ત્યાં સુધી કે હલવા ચલવામાં પણ તકલીફ થવા લાગે છે.
સૌથી પહેલા તેની અસર પગના અંગુઠામાં જોવા મળે છે. આ રોગની સૌથી મોટી ઓળખ એ છે કે રાત્રે સાંધાનો દુઃખાવો વધે છે અને સવારે થાકનો અનુભવ થાય છે.
ગઠીયામાં પરેજી જરૂરી હોય છે તેથી તમારે એ જાણવું જરૂરી છે કે શું ખાવું અને શું ન ખાવું.
ગઠીયા માં મૂળ વાળા ફળ શાકભાજી ખુબ લાભદાયક હોય છે, ગાજર, શક્કરીયા અને આદુ સારું રહે છે. તેમાં યુરીન નું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
ગઠીયા થી પીડિત વ્યક્તિને ઘણું બધું પાણી પીવું અને તૈલી પદાર્થોનું સેવન કરવાનું કહેવામાં આવે છે, પણ આલ્કોહોલ અને ઠંડા પીણા નું સેવન ન કરવું જો તમે આલ્કોહોલ અને ઠંડા પીણા નું સેવન કરો છો તો તમારી તકલીફ ખુબ જ વધી શકે છે.
ફ્રેકટોસ વાળી વસ્તુનું સેવન કરવા વાળા ને ગઠીયા થવાની શક્યતા બમણી થાય છે, 2010 માં કરવામાં આવેલ એક શોધ થી તે વાત સામે આવી છે.
આલ્કોહોલ ખાસ કરીને બીયર શરીરમાં યુરિક એસીડ ના લેવલ ને વધારે છે બીજું તો ઠીક શરીરમાંથી બિન જરૂરી તત્વો કાઢવામાં શરીરને અટકાવે છે.
જો તમે ગઠીયા ના રોગથી પીડિત છો તો તમારે તે ખાદ્ય પદાર્થો થી પરેજી રાખવી પડશે, જેમાં વધુ પ્રમાણમાં યુરીન મળી આવે છે, કેમ કે વધુ યુરીન આપણા શરીરમાં વધુ યુરિક એસીડ ઉત્પન કરે છે. શતાવરી, કોબી, પલક, મશરૂમ, ટમેટા, સોયાબીન તેલ જેવા શકભાજી નો ગઠીયા થી પીડિત વ્યક્તિ એ પરેજી રાખવી જોઈએ.