વિટામીન P જે તમને બચાવશે કેન્સર જેવી જીવલેણ બીમારીથી જાણો વિટામીન P વિષે

વિટામીન પી નો કેન્સરમાં ઉપયોગ

નોબલ પુરસ્કારના વિજેતા Physiologist Albert Szent Gyorgyi એ છોડમાંથી મળી આવતી Super Healing Substances ને વિટામીન P ની સંજ્ઞા આપી છે. જેને હવે Flavanoid ના નામથી ઓળખે છે Flavanoid ખાસ કરીને વિટામીન C ના અવશોષણ માટે, દાંતના હાડકાની સુરક્ષા માટે અમે કોલેજેન ના નિર્માણ માટે જરૂરી છે જેનાથી રક્તવાહિનીઓ અને માંસપેશીઓ નું નિર્માણ થાય છે. આજે અમે તે Flavanoid ના કેન્સર વિરોધી ગુણો ની ચર્ચા કરીશું.

આમ તો ઘણા પ્રકારના Flavanoid હોય છે પરંતુ ત્રણ ચાર મુખ્ય પ્રકારના Flavanoid છે, જે કેંસર સામે લડવામાં આપણે ને મદદ કરે છે.

(1) Quercetin

(2) Rutin

(3) Curcumin

(4) Hesperidin

Quercetin : તેને Anticancer Flavanoid ના નામથી ઓળખવામાં આવે છે તે ખાસ કરીને સફરજન, ડુંગળી અને ખાટ્ટા ફાળો માંથી મળે છે. શોધમાં થી જાણવા મળ્યું કે જો આપણે Quercetin ની green tea સાથે ઉપયોગમાં લઈશું તો, તેમાં ખુબ જ શક્તિશાળી કેન્સર વિરોધી દવા બની જાય છે.

Rutin : Rutin એક ખુબ સારો એન્ટી ઓક્સીડેંટ છે જે કેન્સર સામે લડવામાં ખુબ ઉપયોગી થાય છે તે સોજાને ઓછો કરે છે અને નયુંરોંસને પણ બચાવે છે તે ખાસ કરીને સાઈટ્ર્સ ફાળોમાંથી મળી આવે છે (સાઈટ્રસ ફળો એટલે કે લીંબુ,મોસંબી, નારંગી જેવા ફળો ) તે સિવાય તે ચોલાઈ માં પણ મળી આવે છે.

Curcumin : ભારતીયોના મુખ્ય મસાલા હળદરમાં મળી આવે છે, જેની અંદર કેન્સર સામે લડવાની ચોક્કસ ક્ષમતા છે. Curcumin ને જો કાળામરી માં મળી આવતા piperine ની સાથે મિક્ષ કરીને લેવામાં આવે છે, તે એ એક પાવરફુલ anticancer duo બની જાય છે તે કેન્સર સામે લડવામાં ખુબ જ સક્ષમ છે.

Hesperidin : તે Citrus (સાઈટ્રસ ફળો એટલે કે લીંબુ,મોસંબી, નારંગી જેવા ફળો ) ફળોમાંથી મળી આવે છે જે તે કેન્સર કોશિકાઓને પણ નાશ કરી શકે જે કેન્સર કીમોથેરોપી ને પણ રિસ્પોન્ડ નથી કરી રહ્યા તે એટલે કે આ કીમોથેરોપી રેઝિસ્ટન્સ ને ઓછો કરે છે.

આ રીતે ખાટા ફાળો (Citrus Fruit) માં લગભગ તે બધા પ્રકારના કેન્સર વિરોધી તત્વો મળી શકે છે, તે ખાસ કરીને ટમેટા, સફરજન, લીંબુ, સંતરા, દ્રાક્ષ, બોર વગેરે ફળો અને તેની છાલ ના અંદરના ભાગમાં ખુબજ મળી આવે છે, તો કેન્સરના રોગીઓ ને આ ફાળો ને પોતાના ભોજનના એક ભાગ જરૂર બનાવવો જોઈએ. કેમ કે આ ફળ શરીરને જરૂરી Flavanoid કે જેને વિટામીન P કહીયે છીએ તે આપે છે.


Posted

in

, ,

by

Tags: