વિવેક ઓબેરોયની ટ્વીટ પછી એશ્વર્યા રાયએ શેયર કરી ફોટો, અભિષેક બચ્ચને પણ કર્યું આ કમેન્ટ

વિવેક ઓબેરોયે હાલમાં જ એશ્વર્યા રાયનો એક એવો ફોટો શેર કર્યો કે જેનાથી કોઈપણને ખરું ખોટું સંભળાવી દીધું. લોકસભા એગ્જીટ પોલને લઈને એશ્વર્યાના ફોટા સાથે જોડાયેલો એક ફોટો વાયરલ થઇ રહ્યો હતો. આ ફોટાને વિવેક ઓબેરોયે શેર કરી દીધો. આ ફોટામાં એશ્વર્યા રાય, વરંવાર સલમાન ખાન, પછી વિવેક ઓબેરોય અને પછી અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહી છે.

આ ફોટાને શેર કરતા જ વિવેક યુઝર્સના નિશાના ઉપર આવી ગઈ. યુઝર્સનું કહેવું હતું કે તેમણે આ ફોટાને શેર કરી એશ્વર્યાનું અપમાન કર્યું છે. જો કે એશ્વર્યા, વિવેકની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. અને સોનમ કપૂર અને અનુપન ખેર જેવા મોટા સેલેબ્રિટીઝે પણ વિવેકના આ વર્તનને શરમજક ગણાવ્યું.

એ બાબતમાં વિવેકનું પણ નિવેદન આવ્યું. તેમણે કહ્યું, જયારે એશ્વર્યા રાય અને સલમાન ખાનને મારા ટ્વીટથી તકલીફ નથી તો સોનમ કપૂરને કેમ છે? હું સલમાનની માફી માગી શકું છું. મને તેમાં કોઈ તકલીફ નથી પરંતુ સોમન પાસે કેમ માગું. મને નથી લાગતું કે મેં કાંઈ ખોટું કર્યું છે. આમ તો ઘણી માથાકૂટ પછી વિવેકે પોતાનું યુવીટ ડીલીટ કરી દીધું.

જ્યારે આ બધી માથાકૂટ ચાલી રહી હતી, ત્યારે એશ્વર્યા કાન્સ ફેસ્ટીવલમાં પોતાની સુંદરતાનો જાદુ પાથરી રહી હતી. હવે તે ભારત પાછી ફરી રહી છે અને તેમણે પોઅના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કાન્સના થોડા ફોટા શેર કર્યા છે. એશ્વર્યાની પોસ્ટથી સ્પષ્ટ જાહેર છે કે તેને વિવેકના ટ્વીટથી કોઈ ફરક નથી પડતો.

એશ્વર્યાએ ગોલ્ડન ડ્રેસમાં દીકરી આરાધ્યા સાથે ફોટા પોસ્ટ કર્યા. આ ફોટાના કેપ્શનમાં એશ્વર્યાએ લખ્યું, ‘My Sunshine Forever LOVE YOU. એશ્વર્યાની આ પોસ્ટ ઉપર દીપિકા પાદુકોણે પણ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું, ‘That Face!!!!’ vivek oberoi

અને એશ્વર્યાના પતિ અભિષેક બચ્ચને પણ ફોટા ઉપર કમેંટ કરતા લખ્યું, ‘The gold standard’ વિવેકના આ વિવાદ પછી એશ્વર્યા સતત પોતાના કાન્સના ફોટા શેર કરતી રહી. તે બાબત ઉપર બચન પરિવાર કે સલમાન ખાનના નિવેદન નથી આવ્યા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.