વિઝા ઓન અરાઇવલ : પાકિસ્તાની નોટ અલાઉડ, સાઉદી અરેબીયાએ બતાવી હેસિયત.

સાઉદી અરેબિયા અને ચીનના ટુકડાઓ પર જીવી રહેલા પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે નબળી થતી જાય છે. તેનું ઉદાહરણ તાજેતરના સાઉદી અરેબિયાનો એક આદેશ છે. સાઉદી અરેબિયાએ તમામ વિદેશી પ્રવાસીઓને ‘વિઝા ઓન આરાઇવલ’ની જાહેરાત કરી છે.

પરંતુ પાકિસ્તાનીઓને તાજેતરમાં આ સુવિધાનો લાભ મળશે નહીં. તેનું કારણ એ છે કે સાઉદી અરેબિયાની જેલોમાં પુરાયેલા વિદેશી અપરાધીઓમાં સૌથી વધુ પાકિસ્તાની છે અને તેમાંના મોટાભાગના ઉપર ડ્રગ્સની હેરાફેરીના આરોપ છે.

ડિસેમ્બર 2018 સુધીના આંકડા અનુસાર સાઉદી અરેબિયામાં લગભગ 20 લાખ પાકિસ્તાની છે. આમાંથી મોટા ભાગના કામદારો છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 20 લાખ પાકિસ્તાનીઓમાં 2 લાખથી વધુ સાઉદી અરેબિયાની જેલોમાં બંધ છે. આમાંથી સેંકડો ઉપર તો સજા-એ-મૃત્યુની તલવાર લટકી રહી છે. પાકિસ્તાની નાગરિકોને સાઉદી અરેબિયા સૌથી વધુ શંકા કરવામાં આવે છે.

જો કોઈ પાકિસ્તાની સાઉદી અરેબિયામાં બીજનેસ પણ કરવા જાય છે. તો પહેલા તેને કોઈ સ્થાનિક શેખના જામીન આપવાના હોય છે. એટલું જ નહીં સાઉદી અરેબિયાની બૅંકમાં પાકિસ્તાનીઓના એકાઉન્ટ્સ પણ સરળતથી નથી ખોલવામાં આવતા. કારણ કે પાકિસ્તાન ઉપર આતંકવાદી દેશનું મહોર લાગેલી છે. તેથી સાઉદી અરેબિયાની બેંક એ બાબતથી ડરે છે કે ક્યાંક તેમને ત્યાં ખાતા ખોલાવીને છાનામાના આતંકીઓને આર્થિક સહાય આપવાનું શરૂ ન કરી દેવામાં આવે.

સાઉદી સરકારના કડક હુકમો છે કે કોઈ પણ પાકિસ્તાનીનું બેંક ખાતુ ત્યાં સુધી ન ખોલવામાં આવે જ્યાં સુધી તેની વ્યક્તિગત જવાબદારી કોઈ સ્થાનિક નાગરિક ન ઉપાડે. તેમ છતાં, પાકિસ્તાન સિવાય બીજા દેશોમાંથી આવતા નાગરિકોને હવે સઉદી અરબ આવતા પહેલાં, એમ્બેસી અને કન્સ્યુલેટ માંથી પસાર થવા અને પ્રશ્નોના જવાબ આપવાની જરૂર નહી રહે તેને માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને થોડી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી થોડા જ સમયમાં તેમને સાઉદી અરેબિયાના વિઝા મળી જશે.

આ રીતે દરેક દેશ જો પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા લે તો ત્યાના લોકોના દબાણ દ્વારા પાકિસ્તાની સરકાર અને આર્મી આતંકવાદીઓને સંરક્ષણ આપવાનું બંધ કરશે. જેથી વિશ્વમાં આતંકી પ્રવૃતિમાં ઝડપી ધટાડો થશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.