વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2020 : પૈસાની સાથે ઘણી સમસ્યાઓ આપશે આ વર્ષ, શનિની ચાલની કંઈક આવી થશે અસર.

વૃશ્ચિક રાશી : નવું વર્ષ તમારા જીવનમાં સુખ સમૃદ્ધીના યોગ ઉભા થઇ રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. વાહન સુખ પણ પ્રાપ્ત થઇ શકે છે. વર્ષની શરુઆતમાં રાહુ અષ્ટમ ભાવમાં બિરાજમાન છે, જેથી સ્થાન પરિવર્તનના યોગ ઉભા થશે. તમારા આરોગ્ય ઉપર થોડું ધ્યાન આપો. ૧૧ મે ના રોજ શની વક્રી થઇ જશે, જે તમને હેરાન કરી શકે છે. તે દરમિયાન તમારા કામ અટકી શકે છે.

દરેક રાશીના વ્યક્તિ તરફ જ વૃશ્ચિક રાશીના લોકો પણ વર્ષ ૨૦૨૦ના રોજ ઘણી આશાઓ છે. વૃશ્ચિક રાશીનું વર્ષ ૨૦૨૦નું રાશિફળ શુભ સંકેત લઈને આવ્યું છે. આ વર્ષ વૃશ્ચિક રાશીના લોકોને સુખ સમૃદ્ધી મળવામાં યોગ છે. આ રાશીના સ્વામી મંગલ છે. આ વર્ષ મંગલ પોતાના સ્થાનમાં જ રહેશે. એવું થવાથી સૂચક મહાયોગ બને છે. તે તમને પ્રગતી આપે છે. તમને વાહન સુખ મળી શકે છે. તે તમને સારું આરોગ્ય પણ આપશે.

વૃશ્ચિક રાશીના વ્યક્તિનું વર્ષ ૨૦૨૦ની કુંડળી મુજબ, આ વર્ષ લોકોને ઈચ્છા મુજબ પ્રગતી મળી શકે છે. એવું ધન સ્થાનમાં પંચગ્રહી યોગ ઉભા થવાને કારણે શક્ય થઇ શક્યું. ચંદ્રમાં ભાગ્યના સ્થાન ઉપર રહેશે. જે તમને પ્રગતી તરફ જ લઇ જશે. તે તમારી ઈચ્છાઓ પૂરી કરશે. પરંતુ અહિયાં શનીની હાજરી તમને ચિંતામાં મૂકી શકે છે.

ચંદ્રમાં ઉપર શનીની દ્રષ્ટિ રહેશે. તે તમારા માટે શુભ સંકેત નથી. તેણે લઈને તમે પોતાનામાં આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. તે ઉપરાંત રાહુ પણ તમને થોડો હેરાન કરી શકે છે. વર્ષની શરુઆતમાં રાહુ આઠમાં ભાવમાં છે. તે તમારા સ્થાનમાં પરિવર્તન કરાવી શકે છે. કેતુ ધન સ્થાનમાં રહેશે. આમ તો તે તમારા માટે થોડું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

વર્ષની શરુઆતના જાન્યુઆરી મહિનાની ૨૪ તારીખે શનીનું સ્થાન બદલાશે. જે તમારો આત્મવિશ્વાસ વધારશે. તે સમયમાં તમે તમારા નાના ભાઈ બહેનોના ભવિષ્ય માટે પણ ચિંતિત રહેશો. ૩૦ માર્ચના રોજ ગુરુનું સ્થાન બદલાશે. તે શની સાથ આપવા મકર રાશીમાં આવી જશે. બૃહસ્પતી તમારી રાશીમાં પાંચમાં અને ઘન ભાવના મુખ્ય છે.

ગુરુનું શની સાથે આવવાથી નીચભંગ રાજયોગ બનાવશે. તે યોગ તમારા સાહસને દર્શાવે છે. ગુરુ તમારા ભાગ્ય ભાવ ઉપર પણ નજર રાખશે. તેથી ભાગ્ય તમારી સાથે રહેશે. ગુરુ જ તમારા કુટુંબને એક સાથે રાખવામાં મદદ કરશે. તે સમય અવિવાહીતો માટે પણ મહત્વનો રહેશે.

૧૧ મે ના રોજ શની વક્રી થઇ જશે. જે તમને હેરાન કરી શકે છે. તે દરમિયાન તમારા કામ અટકી શકે છે. તે દરમિયાન તમને બીજા કોઈ નકારાત્મક પરિણામ મળી શકે છે. આમ તો ૧૪ મે ના રોજ ગુરુ મકર રાશીમાં વક્રી થઇ રહ્યો છે. જે મિશ્ર પરિણામ આપશે.

૩૦ જુનના રોજ ગુરુ ફરીથી ધન રાશિમાં જતો રહેશે. જે તમારા અધૂરા કામ પુરા કરવામાં મદદ કરશે. સપ્ટેમ્બર મહિનો પરણિત જીવન માટે થોડો પીડાદાયક પસાર થઇ શકે છે. રાશિફળ ૨૦૨૦મુજબ કુલ મળીને આ વર્ષ તમારા માટે ઘણું મહત્વનું સાબિત થશે. આમ તો આ વર્ષ તમારે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.