કોઈને દારુ છોડાવવા માંગો છો તો તેને ખવડાવો આ પાંદડા તો જીવનભર દારૂને હાથ પણ નહિ લગાવે

આજના સમયમાં યુવા પેઢી વ્યસનો તરફ વધુ જઈ રહી છે, જેવા કે દારુ, સ્મોકિંગ, ડ્રગ્સ, અફીણ, બ્રાઉન સુગર જેવા અનેક પ્રકારના વ્યસનો જોવા મળે છે. અને આ વ્યસનો તરફ જે લોકો જઈ રહ્યા છે તેને રોકવા માટે સરકાર અનેક પ્રકારના કાયદા પણ લાવતી રહે છે, અને લોકોને તેનાથી દુર કરવાના પ્રયત્ન પણ થઇ રહ્યા છે. આપણે પણ આ વ્યસનો માટે એટલા જ જવાબદાર છીએ, કેમ કે આપણે નુકશાન જાણવા છતાં પણ વ્યસન તરફ જઈએ છીએ.

આજના સમયમાં દારુની ટેવમાં ઘણા લોકો ફસાઈ ગયા છે. તેનાથી પોતાનું જીવન તો ખરાબ થાય છે સાથે જ તે પોતાના પરિવાર વાળાને પણ દુ:ખી કરે છે. મોટા ભાગના લોકો મદદ વગર દારૂની ટેવ ઉપર કાબુ નથી મેળવી શકતા. એટલા માટે પરિવારનું સમર્થન, પ્રોત્સાહન અને નિષ્ણાંતોની મદદ આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે જરૂરી છે.

દારુ પીવાની ટેવ એટલી ખતરનાક હોય છે કે બાળકો, પત્ની અને આખા પરિવાર ઉપર તેની અસર પડે છે. અને ઘરના બાળકો ઉપર એની ખરાબ અસર પડે છે. મિત્રો દારૂની ખરાબ ટેવ માટે આજે અમે તમને થોડા ઘરેલું નુસકા અને ઉપાય જણાવી રહ્યા છીએ. કારેલાના પાંદડા શરીરમાં ઝેરીલા પદાર્થ બહાર કાઢવા સાથે દારુની ટેવ છોડાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એને વાટીને તેનો રસ કાઢી લો, અને તેની બે ચમચી છાસ સાથે ભેળવીને પીવો.

જો વ્યક્તિ દારુ છોડવા માંગે છે તો તે વ્યક્તિને જ્યારે પણ દારુ પીવાની ઈચ્છા થાય ત્યારે સુકી દ્રાક્ષના ૧-૨ દાણા મોઢામાં નાખીને ચૂસો, તે ઉપરાંત તે સુકી દ્રાક્ષના સરબતનું પણ સેવન કરો. દારૂની ટેવ છોડાવવા માટે ખજુર ઘણી વધુ મદદ કરે છે. તેના માટે પાણીમાં થોડી ખજુર ઘસો પછી દિવસમાં બે ત્રણ વખત આ પાણીનું સેવન કરો. તેનાથી તરત જ દારુની ટેવ છૂટી જશે.

આ બધા વ્યસનો શરૂઆતમાં સારા લાગે છે પછી એના વગર રહેવાતું નથી. તેમજ નશો કરીને માણસ ન કરવાનું કરી બેસે છે અને ન બોલવાનું બોલી દે છે. તમે ઘણા લોકોને નશાની હાલતમાં શુભ પ્રસંગોને ખરાબ કરતા જોયા હશે. તેમજ નશો કરીને ઘરના સભ્યો સાથે કારણ વગર મારઝૂડ કરતા પણ જોયા હશે. નશો ઘણું ખરાબ દુષણ છે, માટે એનાથી દુર જ રહો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.