મનોરંજન માણતા થઇ ગયું એકસીડેંટ ત્રણે છોકરીયો ને આવી ઈજા જુયો કેવી સર્જાઈ પરિસ્થિતિ

 

લોકો ને મનોરંજન સ્થળ માં સૌથી ફેવરેટ વોટર પાર્ક હોય છે એમાં એમ્યુઝમેન્ટ પાર્ક ની રાઈડ જેટલી ખતરનાક  રાઈડ નથી હોતી પણ એવા સ્થળે પણ આવી કમ નસીબ  ઘટના બની શકે છે. વોટર પાર્ક જેવા સ્થળો એ ફરવા જઈએ ત્યારે ખાસ લોકો ને ફોટા ને વિડીયો બનાવા નો શોખ હોય છે.

કોઈએ ક્યારેય વિચાર્યું નથી હોતું કે આવા ફોટા કે વિડીયો બનાવા માં કોઈ દિવસ એમની સાથે બનેલી દુખદ ઘટના પણ કેદ થઇ જશે. આવા ટાઈમે વિડીયો બનાવા વાળા પણ ખતરા નો અંદેશો હોવા છતા કાઈ કરી શકતા નથી.

લગભગ દરેક વોટર પાર્ક માં લાંબી લાંબી લસણપટ્ટી યો હોય છે જે વોટર પાર્ક નું સૌથી મહત્વ નું મનોરંજન સ્થાન હોય છે એના વિના તો વોટર પાર્ક ને વોટર પાર્ક પણ કહી શકાય નઈ. આ સ્લાઈડ માં લસરતા અમુક લોકો ગભરાઈ ને વચ્ચે બેસી પડતા હોય છે.

વોટર પાર્ક ની લાંબી લાંબી લપસણી મીન્સ સ્લાઈડ માં ઉતરવા ની બે રીત હોય છે એક તો પગ આગળ કરી ને અને બીજી માથું આગળ કરી ને.પગ આગળ કરી ને ઉતરો તો એમાં તમારી સ્પીડ તમે ફૂલ વધુ કરી શકો છો અને બીક લાગતી હોય એ લોકો તો પગ આગળ કરી ને જ ઉતરતા હોય છે. આ રાઈડ માં જેમાં વચ્ચે થી ક્યાંય નીકળવા નો આરો હોતો જ નથી બસ ગમે એમ કરી ને નીચે ઉતારવું જ પડે છે. માથું આગળ કરી ને લસરો તો ફૂલ સ્પીડ થી જલ્દી માં જલ્દી એન્જોય કરતા પહોંચી જાય છો.

આવું કરવું કેટલું ખતરનાક બની શકે છે એ તમને આ વિડીયો માં જોવા મળશે। આ વિડીયો માં બે છોકરીયો વોટર પાર્ક ની એક લાંબી સ્લાઈડ માં એન્જોય કરવા ઉતરી પણ બન્ને બહુ ધીમે ધીમે નીચે આવતી હતી અને એક સમયે બન્ને ફસાઈ પડી.

આ સ્લાઈડ ખુબ લાંબી લાંબી હોય છે બાજુ માં જ બીજી સ્લાઈડ દેખાય છે. પણ તેની પર કોઈ નહોતું છતાં પણ ઉપર થી ફૂલ સ્પીડ થી ત્રીજી છોકરી આવી ગઈ એ છોકરી મોં આગળ કરી ને સ્લાઈડ માં ઉતરેલી જેથી એ અટકી પણ શકે એમ નહોતું અને આવી રીતે ઉતરતા સ્પીડ બહુ વધારે હોય છે. જેનો આનંદ પણ સારો મળતો હોય છે પણ આવી ઘટના માં એક્સીડંટ નું રૂપ લઇ લે છે.

ઉપર થી ફૂલ સ્પીડ થી આવતી છોકરી એ બન્ને ને ઉથલાવી દીધા જે તમે વિડીયો માં પણ જોશો। ગભરાયા વિના જલ્દી બન્ને નીચે આવી ગઈ હોત તો આવી ઘટના ના બની શકે. ઉપર થી આવતી છોકરી માથું આગળ રાખી ને અજાણ્યે જ બન્ને ને ઉથલાવા નું કારણ બની ને એને પોતાને પણ ઇજા થઇ.

વોટર પાર્ક માં એટલું ધ્યાન રાખજો કે સ્લાઈડ માં ઉતર્યા પછી ક્યાય અટકતા નહિ ને જલ્દી થી નીચે પહોચી જજો

વિડીયો 

https://youtu.be/sV4fCVWFjkI