છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે? જાણો IAS ઇન્ટરવ્યૂ પૂછનાર સવાલો અને તેના જવાબ

2 દીકરા અને 2 પિતા ફિલ્મ જોવા ગયા, તેમની પાસે ત્રણ ટિકિટ હતી, તો પણ બધાએ ફિલ્મ જોઈ, IAS ઇન્ટરવ્યૂના આ પ્રશ્નોનો સામનો નહીં કરી શકશો. IAS Interview Questions in hindi/ UPSC Questions : સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આવતા મહીને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.

યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો.

interview
interview

આ પ્રશ્નોના જવાબ આપીને તમે તમારો IQ ચેક કરી શકો છો, આ પ્રશ્નો સોલ કરવામાં તમને મજા આવશે.

પ્રશ્ન – એક છોકરીને જોઇને અરુણે કહ્યું આ મારા દાદાના દીકરાની એકમાત્ર પુત્રી છે, તેનો અરુણ સાથે શું સંબંધ થયો?

જવાબ – તે છોકરી અરુણની બહેન છે

પ્રશ્ન – જો એક દીવાલ બનાવવા માટે આઠ પુરુષોને દસ કલાક લાગે, તો તેને બનાવવા માટે ચાર લોકોને કેટલો સમય લાગશે?

જવાબ – જરાપણ નહિ, કેમ કે તે પહેલાથી જ બનેલી છે.

પ્રશ્ન – Z ના આઠ છોકરા છે અને તેની એક-એક બહેન છે, તો Z ને કુલ કેટલા બાળકો છે?

જવાબ – Z ના કુલ 9 બાળકો છે.

પ્રશ્ન – 2 દીકરા અને 2 પિતા ફિલ્મ જોવા ગયા, તેમની પાસે 3 ટીકીટ હતી, છતાં પણ બધાએ ફિલ્મ જોઈ, કેવી રીતે?

જવાબ – કેમ કે તે 3 લોકો હતા, દાદાજી, પિતા અને દીકરો એટલા માટે 3 ટીકીટ ઉપર ફિલ્મ જોઈ આવ્યા.

પ્રશ્ન – એક બાળક પાકિસ્તાનના લાહોરમાં જન્મ્યો, છતાં પણ તે પાકિસ્તાની નથી?

જવાબ – તે બાળક 1947 પહેલા જન્મ્યો હતો, તે સમયે લાહોર વસ્યું જ ના હતું. એટલા માટે તે ભારતીય જ હશે.

પ્રશ્ન – લીડર અને મેનેજરમાં શું ફરક હોય છે?

જવાબ – આ પ્રશ્ન સિવિલ સેવા પરીક્ષા 2017માં 117મો રેન્ક પ્રાપ્ત કરવા વાળા સુરજ કુમાર રાયને પૂછવામાં આવ્યો હતો. તેણે જવાબ આપ્યો, Leader does the righ thing, and Manager does the thing rightly.(એટલે કે લીડર સારું કામ કરે છે, જયારે મેનેજર કામને સારી રીતે કરે છે.) બોર્ડે આગળ કહ્યું તમારા જવાબને સ્પષ્ટ કરો.

તો સુરજે કહ્યું કે બંનેનું કામ એક બીજા સાથે ઘણું મળતું આવે છે પરંતુ લીડર દિશા આપે છે, એક માર્ગદર્શક તરીકે પણ કામ કરે છે, તે પોતાના ફોલોઅર્સને પ્રેરિત કરે છે અને લક્ષ્ય સુધી પહોચાડવા માટે તેને પ્રોત્સાહિત કરે છે. તેની ઉપર પોતાની અસર છોડે છે. અને જે મેનેજર હોય છે, તેનું કામ થોડું ડીટેલ્ટ હોય છે. તે ક્યારે ક્યારે નાના-નાના કામ પણ કરે છે. યોજના પણ બનાવે છે અને આયોજન પણ કરે છે. લક્ષ્યને દિશા આપે છે. વ્યવસ્થાની જોગવાઈ અને સમન્વય સ્થાપિત કરે છે.

જવાબ સાંભળીને સુરજને પૂછવામાં આવ્યું કે તમે શું બનવા માગો છો, લીડર કે મેનેજર? તેમણે જવાબ આપ્યો કે હું એડમીનીસ્ટ્રેટર બનવા માગું છું. તે જવાબ આપવાથી તેની આઈએએસમાં સિલેકશન થઇ ગયું હતું.

પ્રશ્ન – જો તમે ઘરના ધાબા ઉપર છો અને નીચેથી કોઈ સીડી હટાવી લે તો શું કરશો?

જવાબ : રોન્ગફૂલ ક્ન્સાઈન્મેંટ હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવશે.

પ્રશ્ન – જો આપણે જમીનમાં ખાડો ખોદવા જઈએ, તો શું અંતરીક્ષમાં જઈને નીકળીશું?

જવાબ – 1970માં રશિયાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી ઉપર ખોદવાનું શરુ કર્યું હતું પરંતુ 12262 મીટર પહોચીને જ મશીને કામ કરવાનું બંધ કરી દીધું હતું. જમીનની અંદરનું તાપમાન 180 ડીગ્રી હતું, વૈજ્ઞાનિકો મુજબ પૃથ્વીની સપાટી 6400 કી.મિ. ઊંડી છે. તેવામાં ખાડો ખોદી અંતરીક્ષમાં જવાની વાત ખોટી છે.

પ્રશ્ન – ઉત્તરી ધ્રુવ ઉપર ઘરમાં ચાર દીવાલો છે, જે સાઉથ તરફ છે, ઘરની ચારે તરફ એક રીંછ ચક્કર લગાવી રહ્યો છે, તો રીંછનો રંગ કેવો હશે?

જવાબ – રીંછનો રંગ સફેદ હશે કેમ કે તે ઉત્તરી ધ્રુવ માંથી આવ્યો છે.

પ્રશ્ન – માણસ 24 કલાકમાં કેટલી વખત શ્વાસ લે છે?

જવાબ – 17 થી 30 હજાર વખત

પ્રશ્ન – છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે?

જવાબ – લગ્ન

પ્રશ્ન સ્પર્ધામાં દોડતા દોડતા એક છોકરો બીજા નંબર વાળા છોકરાને ક્રોસ કરે છે, તો જણાવો કે તે છોકરાનો નંબર કયો છે?

જવાબ – બીજો નંબર (છોકરાએ બીજા નંબર વાળા છોકરાને ક્રોસ કર્યો છે, તો હવે તે પોતે બીજા ઉપર આવી ગયો અને તે છોકરો ત્રીજા ઉપર.)

પ્રશ્ન – બે જોડિયા બાળકો મે માં જન્મ્યા હતા, પરંતુ તેનો જન્મદિવસ જુનમાં છે, તે કેવી રીતે શક્ય છે?

જવાબ – આ પ્રશ્નનો જવાબ છે, મે શહેરનું નામ છે.

પ્રશ્ન – જો કોઈ રાજકારણી સાથે કોઈ બાબત ઉપર અણબનાવ કે મતભેદ થઇ જાય તો શું કરશો?

જવાબ – IAS સૌરભ કુમારે કહ્યું, ભારતીય પ્રસાશનની વ્યવસ્થામાં આઈએસ અધિકારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સિવિલ સેવામાં આવતા પહેલા એ ખબર હોવી જોઈએ કે આપણે રાજકારણીઓ સાથે કામ કરવાનું રહેશે. તે જવાબદારી છે, કોઈ પણ આઈએએસ અધિકારીની જો કોઈ નેતાને કોઈ વિષયમાં પુરતી જાણકારી નથી. તો તે તેને પૂરી જાણકારી આપે. તેને જણાવે કે શું સાચું છે અને શું ખોટું. જે આઈએએસ અધિકારી હોય છે તે રૂલ્સ એંડ લો હેઠળ કામ કરે છે, કોઈ રાજકારણીના પોતાના નિયમો હેઠળ નહિ. આપણે જયારે કામ કરીશું, તો રૂલ્સ એંડ લો મુજબ કામ કરીશું.

traffic police
traffic police

પ્રશ્ન – એક ટ્રક ડ્રાઈવર રોગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો પરંતુ પોલીસે ન રોક્યો ખરેખર કેમ?

જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર પગપાળા જઈ રહ્યો હતો.

પ્રશ્ન – એક ખેડૂત પાસે થોડી મુરઘી અને બકરીઓ છે, જો તે બધાના કુલ 90 માથા અને 224 પગ છે, તો બકરીઓની સંખ્યા જણાવો?

જવાબ – 22 બકરીઓ હશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.