કઈ મજબૂરી હતી કે આ ફિલ્મ માટે કંગનાને ઉતારવા પડ્યા કપડાં?

બોલીવુડમાં મહેશ ભટ્ટ એક એવા ફિલ્મકારના રૂપે જાણવામાં આવે છે, જે નવી સનસનીને લઈને ફિલ્મ બનાવે છે અને ઓછા પૈસામાં વધારે નફો કમાય છે. મહેશ ભટ્ટ કેમ્પથી લોન્ચ થયેલી ઘણી હિરોઈનને નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટે કઈ કઈ અભિનેત્રીઓના ફિલ્મમાં કપડાં પણ ઉતારી નાખ્યા હતા.

મહેશ ભટ્ટની ઘણી ફિલ્મોમાં હિરોઇનોએ પોતાના કપડાં પણ ઉતારવા પડે છે. તેમની ફિલ્મોમાં ઘણા બોલ્ડ સીન જોવા મળે છે, અને તેમની વિશેષતા છે કે તે ઘણી ફિલ્મોમાં નવી અભિનેત્રીઓને તક આપે છે. તેનાથી ફિલ્મો ઘણી હિટ થાય છે અને ઘણી ફ્લોપ પણ થયા છે. પણ તેમની ફિલ્મો દ્વારા તેઓ બોલીવુડમાં નામ જરૂર બનાવી જાય છે.

કંગનાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત જ મહેશ ભટ્ટની સાથે કરી હતી. અને એણે ફિલ્મ મેળવવા માટે ખુબ મહેનત કરી હતી. કંગનાએ 2005 માં આવેલ ફિલ્મ “ગેન્ગસ્ટર” થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની વાર્તા મહેશ ભટ્ટે લખી હતી અને નિર્માણ પણ તેમણે પોતે કર્યુ હતું. 2005 માં શરુ થયેલ કંગનાની બોલીવુડની સફળતા આજ સુધી કાયમ છે.

બિપાશા બસુ પણ મહેશ ભટ્ટની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. બિપાશાએ વર્ષ 2001 માં ફિલ્મ “અજનબી” થી બોલીવુડમાં પગલાં મુક્યા હતા. પરંતુ તેમણે સ્ટારડમ મેળવ્યું વર્ષ 2002 માં આવેલ ફીમ “રાઝ” અને “જીસ્મ” થી. બિપાશા આ બે ફિલ્મો સહિત મહેશ ભટ્ટની “ગુનાહ”, “ફૂટપાર્થ” અને “રાઝ 3” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મહેશ ભટ્ટની ફિલ્મ “આશિકી” માં લીડ રોલ મેળવવા માટે અનુ ખુબ બોલ્ડ અંદાજમાં દેખાઈ હતી. પણ તે વધારે સફળ થઇ શકી નહિ, અને એક સુપર હિટ ફિલ્મ આપ્યા પછી તે ફ્લોપ અભિનેત્રી તરીકે ઓળખાઈ ગઈ. અને તેમને ફિલ્મ મળવાનું પણ બંધ થઇ ગયું.

લીઝા રે ને પણ તમે 2001 આવેલ ફિલ્મ “કસૂર” ફિલ્મમાં જોઈ હશે, તે જ ફિલ્મના લીડ રોલ માટે લીઝાએ મહેશ ભટ્ટની સાથે ખુબ નિકટતા વધારી હતી. એમણે પણ પોતાના કરિયરમાં 20 થી વધુ ફિલ્મ કરી હતી. પણ તેમને વધુ સફળતા મળી નહિ. તેમને છેલ્લી વખત 2017 માં આવેલ હુમા કુરેશી અને સાકીબ સલીમ સ્ટારર ફિલ્મ “દોબારા” માં જોવામાં આવી હતી.

જાણકારી અનુસાર આ વાત સામે આવી હતી કે મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કરવા માટે જીનત કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી. એમણે વધારે ફિલ્મોમાં કામ કર્યુ નથી. સુપરહિટ ફિલ્મ આશિકી જ તેમની છેલ્લી ફિલ્મ છે. તેના પછી એમણે કોઈ ફિલ્મમાં જોવામાં આવી નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.