સાપ કરડવાના એક કલાકની અંદર વ્યક્તિના મોં માં નાખો આ પાંદડાનો રસ, તરત ઉતરી જશે બધુ ઝેર

ભારતમાં નાનીથી મોટી પ્રજાતિઓના લગભગ 550 પ્રકારના સાપ મળે છે. આ સાપોમાં માત્ર 10 સાપોની એવી પ્રજાતિઓ હોય છે જે ઝેરીલા હોય છે. તેના સિવાય બધી પ્રજાતિઓ ઝેર રહિત હોય છે. ઘણા લોકોને સાંપ કરડે છે. એવા સમયે એમનો પ્રાથમિક ઈલાજ કરવો ઘણો જરૂરી બની જાય છે. જો એનો ઈલાજ ન થાય તો એનું મૃત્યુ થવું નક્કી છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સાપ કરડી લે તો શું કરવું જોઈએ.

દ્રોણપુષ્પી : મિત્રો આ છોડને લગભગ બધા લોકો જાણે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તેને ગુમ્માં પણ કહેવાય છે. તે લગભગ બધા ક્ષેત્રોમાં મળી જાય છે, અને એક પ્રકારનો ઉપયોગી છોડ છે. જો કોઈને સાપ કરડી લે તો દ્રોણપુષ્પીનું સવરસ કાઢીને રોગીને પીવડાવી દેવાથી રોગીનું ઝેર માત્ર દસ મિનીટમાં ઉતરી જાય છે. સવરસનો મતલબ થાય છે તેના સંપૂર્ણ છોડનો રસ. તેના સિવાય પણ હું તમને બીજી પણ વસ્તુ જણાવું છું જે સાપનું ઝેર ઉતારી દે છે.

ઠારેલો ન હોય તેવો ચૂનો : જો કોઈ વ્યક્તિને સાપ કરડી લે છે તો, સૌથી પહેલા તે સ્થાન પર એક પ્લસ આકારનો કટ લગાવી દો. ત્યાર બાદ ઠારેલો ન હોય તેવા ચુનાને પીસીને તે સ્થાને લગાવી દો, અને તેના પરથી બે ટીપા પાણી નાખી દો. એવું કરવાથી ચૂનો સાપના ઝેરને ખેચી લે છે અને રોગીને સાજો કરે છે.

મોરનું પીંછું: કેટલો પણ ઝેરીલો સાપ કરડી લે તો તેના માટે મોરનું પીંછું ખુબ જ રામબાણ ઈલાજ છે. તમારે કરવાનું શું છે કે મોરના પીંછાને આંખ વાળા ભાગથી કાપી લો. ત્યારબાદ એને સારી રીતે પીસીને પાણી સાથે પીવડાવવાથી ઝેર મટી જાય છે.

ગીલોયનો છોડ : જે વ્યક્તિને સાપે કરડયો છે તે વ્યક્તિને ગીલોયની જડનો રસ કાઢીને પીવડાવવાથી, સાપનું ઝેર ઉતરી જાય છે. ક્યારેક ક્યારેક સાપ કરડેલો હોય વ્યક્તિનું શરીર લીલું થઇ જાય છે, તે સ્થિતિમાં ગીલોયનો રસ કાન આંખ અને નાકમાં નાખવાથી તરત લાભ થાય છે. ઉપરના બધા ઉપચાર પૂર્ણ રીતે ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિને લાભ નથી થતો તો તેને તરત સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઇ જાઓ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.