મુકેશ અંબાણીના જમાઈ માટે ઘરે બેઠા કરો આ કામ…. દર મહિને થશે 30 હજાર રૂપિયાની કમાણી

હાલમાં જ રીલાયન્સ કંપનીના માલિક અને આપણા દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરીના લગ્ન પિરામલ ગ્રુપના માલિકના દીકરા આનંદ પિરામલ સાથે થયા છે. આનંદ પિરામલની કંપની વોટર એટીએમનો બિઝનેસ કરે છે એના વિષે આજે અમે તમને જણાવીશું.

એટીએમ વિષે આપણે કેટલું જાણીએ છીએ? સામાન્ય રીતે એટીએમ શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક જ વિચાર આવે છે કે પૈસા ઉપાડવા માટે બેંક તરફથી જે એટીએમ મુકવામાં આવેલા હોય છે તે. પરંતુ હાલના સમયમાં પાણી માટેના એટીએમ આવી ગયા છે. તો આવો જાણીએ વોટર એટીએમ વિષે અને તેના દ્વારા કમાણી કેવી રીતે થઇ શકાય તેના વિષે.

જો તમે ઘરે બેઠા કમાણી કરવા માંગો છો તો તમારા મારે ખુશ ખબર છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન જે પીરામલ પારવારમાં થયા છે, તે પરિવારની એક કંપની સાથે મળીને તમે વોટર એટીએમ ખોલાવી શકો છો.

ખોલો પીરામલ સર્વજલનું વોટર એટીએમ : હવે ભારતીય રેલ્વે, મેટ્રો, રોડ ટ્રાન્સપોર્ટથી લઇને પ્રાઈવેટ કંપનીઓમાં આ કંપની વોટર એટીએમ ઇન્સ્ટોલ કરી રહી છે. તેવામાં પીરામલ સર્વજલ સાથે મળીને તમે વોટર એટીએમની ફ્રેન્ચાઈઝી લઇ શકો છો. તેના દ્વારા તમે સરળતાથી ૧૫-૨૦ હજાર રૂપિયા મહીને કમાઈ શકો છો. જણાવી દઈએ કે પીરામલ સર્વજલ પીરામલ ફાઉન્ડેશનનો જ ભાગ છે.

શું છે વોટર ATM ?

જેવી રીતે અત્યારે પૈસા કાઢવા માટે અનેક જગ્યાએ એટીએમ મુકવામાં આવ્યા છે. એવી રીતે તમે વોટર એટીએમ લગાવી શકો છો. જેના દ્વારા યુઝર સરળતાથી શુદ્ધ પાણી લઇ શકે છે. યુઝર વોટર એટીએમમાં ક્વાઈન કે નોટ દ્વારા પાણીના નાના ગ્લાસથી લઇને ૨૦ લીટર સુધીના વાસણમાં પાણી લઇ શકે છે. આવી રીતે એટીએમમાં ઇન બિલ્ટ આરઓ સીસ્ટમ હોય છે.

૧૬ રાજ્યોમાં કંપની આપી રહી છે તક : પીરામલ સર્વજલ કંપની વોટર એટીએમ માટે હાલ ૧૬ રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આપી રહી છે. તેની હેઠળ કંપનીએ લગભગ ૩૩૦ વોટર એટીએમ ઈંસ્ટોલેશન કર્યા છે. એટલે કે હજુ પણ કંપનીને મોટા પ્રમાણમાં વોટર એટીએમ માટે લોકોની જરૂર છે.

ફ્રેન્ચાઇઝી લેવા માટે www.sarvajal ડોટ com પર જવું પડશે. ત્યાં તમને એના વિષે વિસ્તૃત માહિતી મળશે અને કોન્ટેક્ટ અસ માં તમારી જાણકારી આપી શકો છો. જેથી કંપનીના કર્મચારી સાથે તમે એના વિષે પૂછપરછ કરી શકશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.