હવે કેવા દેખાય છે વર્લ્ડ કપ ઇતિહાસના ધુરંધર, ફોટોમાં જુઓ કેટલા બદલાઈ ગયા છે.

ખેલાડીઓની યાદ આપણા મગજમાં આવી જ જાય છે, જેમણે પોતાના પ્રદર્શનના દમ પર વર્લ્ડકપને ઘણા ઉંચાઈઓ સુધી અને એક નવા સ્તર સુધી પહોંચાડ્યું છે. વિશ્વ ક્રિકેટમાં અમુક ખેલાડીઓ એવા છે, જે કયામત સુધી યુવા પ્રતિભાઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે. પણ શું તમે જાણો છો કે, પોત પોતાના સમયમાં ધુરંધર રહેલા આ સર્વશ્રેષ્ઠ ખેલાડી આજે કઈ સ્થિતિમાં છે?

આજે અમે તમને વિશ્વભરના એવાજ ધુરંધર ખેલાડીઓના ફોટા દેખાડીશું, જેમણે પોત પોતાના સમયમાં ઈતિહાસ રચ્યા હતા. પણ એમાંથી આજે ઘણાને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે. આ બધા ખેલાડીઓ લાખો લોકોના રોલ મોડલ છે. અને એમને જોઇને જ લોકો ક્રિકેટને કેરિયર તરીકે પસંદ કરે છે. જો તેઓ ના હોત તો કદાચ ક્રિકેટ આજે આટલી બધી પ્રચલિત રમત નહી હતે.

આ બધા ખેલાડીઓ પહેલા કરતા એટલા બદલાય ગયા છે કે, એમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે. અને આમાંથી અમુક ખેલાડી નિવૃત્તિ લીધા પછી કોચ બની ગયા છે, અને અમુક કોમેન્ટ્રી આપે છે, તો અમુક ખેલાડી રાજનીતિમાં જોડાય ગયા છે. તો કેટલાક ખેલાડી હજુ રમે છે અને એમની નિવૃત્તિને હજી ઘણો સમય બાકી છે. આવો જોઈએ ક્રિકેટના ધુરંધર ખેલાડીઓના પહેલાના અને હાલના ફોટા.

કપિલ દેવ (ભારત) :

મોહિંદર અમરનાથ (ભારત) :

સર વિવિયન રિચર્ડ્સ (વેસ્ટઈંડીઝ) :

ઇમરાન ખાન (પાકિસ્તાન) :

એલન બોર્ડર (ઓસ્ટ્રેલિયા) :

ઈયાન બોથમ (ઇંગ્લેન્ડ) :

રવિ શાસ્ત્રી (ભારત) :

શોએબ અખ્તર (પાકિસ્તાન) :

અર્જુન રણતુંગા (શ્રીલંકા) :

અરવિંદા ડીસિલ્વા (શ્રીલંકા) :

એમએસ ધોની (ભારત) :

કુમાર સંગાકારા (શ્રીલંકા) :

ગૌતમ ગંભીર (ભારત) :

વકાર યુનિસ (પાકિસ્તાન) :

એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) :

લસિથ મલીંગા (શ્રીલંકા) :

યુવરાજ સિંહ (ભારત) :

સકલૈન મુશ્તાક (પાકિસ્તાન) :

સચિન તેંદુલકર (ભારત) :

ગ્લેન મૈકગ્રા (ઓસ્ટ્રેલિયા) :

ઈંજમામ-ઉલ-હક (પાકિસ્તાન) :

મહેલા જયવર્ધને (શ્રીલંકા) :

વિરાટ કોહલી (ભારત) :

માઈકલ ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા) :

સનથ જયસુર્યા (શ્રીલંકા) :

શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટઈંડીઝ) :

ચામિંડા વાસ (શ્રીલંકા) :

મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) :

રાહુલ દ્રવિડ (ભારત) :

બ્રાયન લારા (વેસ્ટઈંડીઝ) :

સ્ટીવ વૉ (ઓસ્ટ્રેલિયા) :

વસીમ અકરમ (પાકિસ્તાન) :

મોઇન ખાન (પાકિસ્તાન) :

આ દરેક ખેલાડી યુવાનો માટે રોલ મોડલ રહ્યા છે. એમની જોરદાર રમતને લીધે જ ક્રિકેટને જોનારની સંખ્યામાં વધારો થયો અને આજે ક્રિકેટની રમત વિશ્વમાં આટલા ઊંચા સ્તરે પહોંચી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.