રાહ જોવાનું બંધ થયું, લોન્ચ થઇ મહિન્દ્રાની સસ્તી XUV300, જાણો ક્યા મોડલની કેટલી છે કિંમત.

મહિન્દ્રાએ પોતાની કોમ્પૈકટ એકયુવી XUV300ને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપની મુજબ તેની ૪૩૦૦ યુનિટ બુક થઇ ગઈ છે. મહિન્દ્રા એ આ કારને સંપૂર્ણ હાઈટેક બનાવી છે. ઈંટીરીયરની વાત કરીએ તો ફોટોમાં ડેશબોર્ડ સાથે ઇન્ફોટેનમેંટ શિસ્ત, એસી વેંડસ, સ્ટીયરીંગ સ્વીચ, ફ્રન્ટ લાઈટ ફોકસ સ્વીચ જોવા મળી રહી છે.

કારમાં ઓટો એસી આપવામાં આવ્યું છે. એટલે કારની અંદર અલગ અલગ સીટ ટેમ્પરેચર કરી શકાય છે. જેમ કે ડ્રાઈવર પોતાની સીટનું ટેમ્પરેચર ૨૦ ડીગ્રી તો ડ્રાઈવર પાસેની સીટનું ટેમ્પરેચર ૨૫ ડીગ્રી કે બીજી ઉપર સેટ કરી શકો છો. તેની સાથે, કારમાં સેફટી માટે ૭ એયરબેગ્સ પણ આપવામાં આવેલ છે.

Mahindra XUV300 ને પ્રાથમિક ધોરણે ત્રણ વેરીએંટ – W4, W6, અને W8 માં ઉતારવામાં આવેલું છે અને ઓપ્શનલ રીતે એક ટોપ વેરીએંટ W8 (O) પણ રહેલું હોય છે, જેમાં વધારાની ટેક્નોલોજી અને સેફટી ફીચર્સ મળશે. કંપની એ આ એસયુવીની શરુઆતની કિંમત ૭.૯૦ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખેલી છે.

વેરીએંટ – પેટ્રોલ – ડીઝલ :-

SUV300 W4 – ૭.૯૦ લાખ રૂપિયા – ૮. ૪૯ લાખ રૂપિયા

SUV300 W6 – ૮.૭૫ લાખ રૂપિયા – ૯.૩૦ લાખ રૂપિયા

SUV300 W8 – ૧૦.૨૫ લાખ રૂપિયા – ૧૦.૮૦ લાખ રૂપિયા

SUV300 W8 (O) – ૧૧.૪૪ લાખ રૂપિયા – ૧૧.૯૯ લાખ રૂપિયા

(એક્સ – શોરૂમ, કિંમતો)

મહિન્દ્રા XUV300 ના ફીચર્સ

મહિન્દ્રા પોતાની આ કોમ્પૈકટ SUV માં સનરૂફ આપશે. તે XUV500 ની જેવી હશે.

LAD ડેટાઈમ રનીંગ લેમ્પ, પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સીસ્ટમ મળશે.

ડુઅલ જોન કલાઈમેંટ કંટ્રોલ એસી જેવા અપ માર્કેટ ફીચર્સ પણ મળશે.

સેફટી માટે તેમાં ૭ એયરબેગ્સ અને ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક મળશે. આ સેગમેંટમાં પહેલી વખત આ ફીચર મળશે.

તેમાં ૧૭ ઇંચ અલોય વ્હીલ હશે. ABS, ESP और EBD જેવા ફીચર્સ મળશે. XUV300 નું એન્જીન

Mahindra XUV300 ના બે એન્જીન ઓપ્શન :

ડીઝલ અને પેટ્રોલમાં ઉતારવામાં આવ્યું છે. તેમાં તે ૧.૫ લીટર ફોર સિલિન્ડર ડીઝલ આપવામાં આવે છે. જે Marazzo ની સાથે આવે છે. આમ તો તેને XUV300 માટે ડીટયુન કરવામાં આવ્યું છે. અહિયાં આ એન્જીન 3750 rpm ઉપર 115 bhp નો પાવર અને ની વચ્ચે 1500 – 2500 rpm નું પીક ટોર્ક જેનરેટ કરે છે. અહિયાં પેટ્રોલ એન્જીન ૧.૨ લીટર, થી સીલીન્ડર ટર્બોચાર્જ્ડ યુનિટ છે જે 5000 rpm ઉપર 110 bhp નો પાવર અને 2000 – 3500 rpm ની વચ્ચે 200 Nm નો પીક ટોર્ક જેનરેટ કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.