ચેલેન્જ : ગેરેન્ટી છે કે આ ફોટાઓને જોયા પછી હસવુ રોકાશે નહિ, દમ હોય તો રોકીને દેખાડો

ક્યારેક ક્યારેક કેટલાક ફોટા એટલા સુંદર હોય છે, કે જોવા વાળા જોતા જ રહી જાય છે. તેમને સમજ નથી આવતું કે ફોટો લેનારના વખાણ કરવામાં આવે કે ફોટોમાં જે છે તેના. આના સિવાય કેટલા ફોટા એવા હોય છે જે ખુબ ફની હોય છે. તેવા ફોટાઓને જોતા જ તમારી હાસ્ય બહાર આવી જાય છે. તમે સમજી શકતા નથી કે ફોટો લેનારનું ટાઈમિંગ બરોબર હતું કે ફોટો લેનારનું ક્રિએટીવ મગજ.

તમે આ વાત તો જાણતા જ હશો કે આજકાલના સમયમાં કોઈને હસાવવું સૌથી મુશ્કેલ કામ છે. લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાની માટે સમય કાઢી શકવું મુશ્કેલ બની જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ‘લાફ્ટર ઇસ ધ બેસ્ટ મેડિસિન’. હસવાની અસર કોઈ દવાથી ઓછી નથી. જે લોકો તણાવમાં કે પછી બીમાર રહે છે તે લોકો માટે હસવું એક સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે.

વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સમ્સ્યાઓમો સામનો કરતો રહે છે. તેને આ સમસ્યાથી લાડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, અને તે આવું ત્યારે કરી શકશે જયારે તે સ્વાસ્થ્ય રહેશે અને અને તેનું મન પ્રસન્ન રહેશે. એટલા માટે અમે તમારા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક મજેદાર ફોટોઝ લઈને આવ્યા છીએ. જેને જોઈને તમે હસવું રોકી શકશો નહિ. તો રાહ કોની જુઓ છો? ચાલો શરુ કરીએ હસવાની આ સુંદર ક્ષણ.

બ્લાઉઝનો યોગ્ય ઉપયોગ કરવાનું કોઈ આ મહિલા પાસેથી શીખો. આ ભાઈ કેટલાક વર્ષોમાં પાક્કું આમાં હવા ભરવામાં સફળ રહેશે.

ભારત એક લોકતાંત્રિક દેશ છે, અહીંયા કઈ પણ થઇ શકે છે ભાઈ. આ મહિલાને પોતાના શરીરના માપ પ્રમાણે સાડી જોઈતી હતી એટલે સાડી વાળાએ માપ વાળી સાડી આપી દીધી.

પહેલા ફોટામાં આ સુંદર છોકરી સાથે સેલ્ફી લેવા ઘણા બધા તૈયાર છે. બીજા ફોટામાં દંગ થવાની વાત નથી, દુનિયામાં આવા પણ લોકો હોય છે. ત્રીજા ફોટામાં જુઓ શું તમે પણ પોતાના ક્લાસમાં આવું કામ કર્યુ છે? અને જેની સાથે કર્યુ હોય તેને શેયર કરવાનું ભૂલતા નથી.

તમે વિચારી રહ્યા હશો કે આ પહેલા ફોટોમાં હસવા જેવું શું છે, આ તો ભારતના દરેક માણસ કરે છે પણ તમને જણાવી દઈએ કે તમે જેને પેન સમજી રહ્યા છે તે અસલીમાં પેન નથી પણ એક ટેટુ છે. 2010, 2018 અને 2025 જોઈને તમારા શું વિચાર આવી રહ્યા છે, શું 2030-35 સુધીમાં જીન્સ વિના જ લોકો ફરશે, તમારા વિચાર અમને કોમેન્ટ કરીને જણાવો કે ભવિષ્યમાં કેવા પ્રકારની જીન્સ જોવા મળશે.