બોલીવુડમાં વર્ષ ૨૦૧૮ માં ઘણા બોલીવુડ સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાયા. અને તેના લગ્નને લઈને તેના ફેંસ ઘણા એક્સાઈટેડ પણ દેખાયા. ફેંસમાં પોતાના ફેવરીટ સ્લેબ્સના લગ્નને લઈને સૌથી વધુ એક્સાઈમેંટ હોય છે, તેની પ્રેમને લઈને, કે તે પોતાના લગ્નના દિવસે કેવા લાગી રહ્યા હતા જે હવે સોશિયલ મીડિયામાં સરળતાથી જોવા મળી પણ જાય છે. પરંતુ જુના સમયમાં સોશિયલ મીડિયાનો એટલો ક્રેઝ ન હતો અને લોકોને પોતાના ફેવરીટ કલાકારના લગ્નના ફોટા જોવા માટે ઘણી રાહ જોવી પડતી હતી. તો આજે અમે તમને બોલીવુડના થોડા એવા જ કલાકારોના લગ્નના ફોટા દેખાડી રહ્યા છે જે તમને આજ પહેલા નહિ જોયા હોય.
રાજપાલ યાદવ :
પોતાના કોમેડિયન અંદાજ માટે બોલીવુડમાં ઓળખાતા રાજપાલ યાદવ એ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેના ઉત્તમ અભિનય માટે તેના વખાણ પણ થયા છે. જણાવી આપીએ કે વર્ષ ૨૦૦૩ માં રાજપાલએ રાધા યાદવ સાથે કર્યા હતા તે તેના બીજા લગ્ન હતા.
આશુતોષ રાણા :
બોલીવુડમાં પોતાના વિલનના પાત્ર અને અભિનયને લઇને ઓળખાતા આશુતોષના લગ્ન કરેલા આ ફોટા તમે કદાચ ક્યારે જોયા હોય. આશુતોષ એ હિરોઈન રહાણે સાથે વર્ષ ૨૦૦૧ માં લગ્ન કર્યા હતા. જણાવી આપીએ કે રેણુકાના આ બીજા લગ્ન હતા.
મનીષા કોઈરાલા :
બોલીવુડની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાના લગ્નના આ ફોટા કદાચ જ તમે જોયા હોય. મનીષા કોઈરાલાએ વર્ષ ૨૦૧૦ માં નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ પાછળથી તેના છૂટાછેડા પણ થઇ ગયા હતા.
અરશદ વારસી :
બોલીવુડના જાણીતા કલાકાર અરશદ વારસીના લગ્નના આ ફોટા કદાચ જ તમે પહેલા ક્યારે જોયા હોય. જણાવી દઈએ કે અરશદના લગ્ન ૧૯૯૯ માં વીજે મારિયા ગોરેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. અરશદ વારસી બોલીવુડના કોમેડી કલાકાર છે. એમના લાખો દીવાના છે.
ઉર્મિલા માતોંડકર :
૯૦ ના દશકની સુંદર અભિનેત્રી ઉર્મિલાએ જયારે લગ્ન કર્યા તો તે વાતની જાણ ઘણા જ ઓછા લોકોને હતી, બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી ઉર્મિલાએ વર્ષ ૨૦૧૬ માં મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કરી લીધા હતા. ઉર્મિલા માતોંડકરના લગ્નના સમાચાર સાંભળીને ઘણા લોકોના દિલ તોડી દીધા હતા.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.