ફક્ત 20 મિનિટમાં ચમકી ઉઠશે તમારો ચહેરો, પાડોશીઓ પણ જોતા રહી જશે કે આટલું સુંદર કોણ આવ્યું

માત્ર ૨૦ મિનીટ માં ગોરો થઇ જશેતમારો ચહેરો, જ્યારે ગોરા થવા તમે લગાવસો આ Skin Whitening Pack

દરેક માણસ ની તમન્ના હોય છે કે તેમનો ચહેરો ડાઘ વિનાનો અને ચમકદાર હોય, પરંતુ ઘણા બધા લોકો ના ચહેરા એવા નથી હોતા, આમ તો કુદરતી રીતે ત્વચા ને સફેદ અને ચમકદાર બનાવવાની ઘણી રીતો છે. જો તમે તમારા ચહેરા ની ત્વચા ને સફેદ અને ચમકદાર બનાવવા માગો છો તો ઘરેલું ઉપચાર અપનાવો. જેમ કે લીંબુ નો રસ કે પછી દહીં. તમે હળદર નો ઉપયોગ પણ કરી શકો છો. થોડી એવી નિયમિત ટેવો તમને એવું કરવામાં મદદગાર સાબિત થશે. તમે સુરજ ના પ્રકાશ થી થોડા દુર રહો અને બજાર ના ફેશવોશ ને છોડી ઘરેલું ફેશવોશ નો ઉપયોગ કરો.

જો તમે ઘર માં જ છો અને તમારા ચહેરા ને ફેસીયલ ની જેમ ચમકાવવા માંગે છે તો આ વ્હાઈટનીંગ પેક ને ઘર માં જરૂર બનાવો અને એક વખત જરૂર પ્રયાસ કરો. જાદુઈ સ્કીન વ્હાઈટનીંગ પેક છે, જે તમારા ચહેરા ને ચમકદાર બનાવશે. તેના માટે તમને આ પેક બનાવવાનું રહેશે અને તેને એક અઠવાડિયા સુધી દરરોજ ચહેરા ઉપર લગાવી ને જરૂર જુવો.

તમારે આ સ્કીન વ્હાઈટેનિગ પેક બનાવવા માટે ઘર ની આ વસ્તુ ની જરૂર પડી શકે છે. તેના માટે આ વસ્તુ એકઠી કરી લો.

પહેલો ઉપાય

વસ્તુ :

ચોખા નો લોટ, મેંદો, સફેદ લોટ, મધ

કેવી રીતે બનાવવું : લગભગ ૩૦ ગ્રામ ચોખા નો લોટ અને ૩૦ ગ્રામ મેંદા નો એક વાટકી માં ભેળવો. તેને સારી રીતે ભેળવો. તેમાં દૂધ ભેળવો. જ્યાં સુધી આ એક પેસ્ટ જેવું ન બની જાય.

કેવી રીતે ઉપયોગ કરવો :

પહેલા ચહેરા ને ગુલાબજળ માં એક રૂ પલાળી ને સારી રીતે લુછી લો પછી આ પેક ને તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવો. લગભગ ૨૦ મિનીટ સુધી તેને સૂકવવા માટે મૂકી દો. હવે ચહેરા ને ગોળ ગોળ કરી ને ઘસો. તેને વધુ ન કરો. ત્યાર પછી સારી રીતે ધોઈ લો અને કોઈ મોઈસ્ચરાઈઝર ક્રીમ લગાવી લો.

૨. દહીં

દૂધ ની જેમ દહીં પણ ચહેરા ની ગંદકી અને જામેલા મેલ ને દુર કરવામાં મદદ કરે છે.

ક્લીંજર તરીકે કેવી રીતે કરવો દહીં નો ઉપયોગ

દહીં ને ત્વચા ઉપર સારી રીતે લગાવો અને થોડી વાર સુધી તેને ધીમે ધીમે ચહેરા ઉપર માલીશ કરો. તેને ૩-૫ મિનીટ સુધી મૂકી રાખો અને હુફાળા પાણી થી તેને ધોઈ લો. તેને દરરોજ ઉપયોગ જરૂર કરો.

૩. ચોખા નો લોટ

ચોખા ના લોટ માં પારા અમીનો બેંજોઇક અમ્લ વધુ પ્રમાણ માં મળી આવે છે. જે સનસ્ક્રીમ તરીકે ઘણું સારું કામ કરે છે. તે ઉપરાંત તે ત્વચા ને રીપેર કરે છે અને સનબર્ન થી બચાવે પણ છે.

તેના માટે ૩૦ ગ્રામ ચોખા નો પાવડર એક મોટી ચમચી દૂધ અને થોડા ટીપા જેતુન ના તેલ માં ભેળવી એક મિશ્રણ બનાવો. એક મોટું પેસ્ટ બનાવવા માટે સારી રીતે ભેળવો. તેને ચહેરા, હાથ અને ગરદન ઉપર લગાવો અને લગભગ ૨૦ મિનીટ સુધી સૂકવવા માટે મૂકી દો, પછી તેને પાણી થી સારી રીતે ધોઈ લો.