આજના સમયમાં આપણું શરીર અલગ અલગ બીમારીથી ઘેરાયેલું રહે છે, આપણે એક બીમારીથી બચીએ તો બીજી બીમારી લાગવાનો ડર રહે છે. આજના સમયમાં ખોરાકમાં પણ ઘણા પરિવર્તન આવી ગયા છે. આજે આપણે એવો સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ જે આપણને જ નુકશાન પહુંચાડવાનું કામ કરે છે. ઘણી વાર એવો ખોરાક ખવાઈ જાય છે જેનાથી આપણને ઝાડા જેવી સમસ્યા થઇ જાય છે.
આ એક એવી સમસ્યા છે જે દરેક લોકોને થાય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે આપણે અલગ અલગ પ્રકારની દવાઓ ખાઈએ છીએ, જો તેનાથી પણ અસર ન થાય તો ડોક્ટર વગેરે પાસે જઈએ છીએ. એટલા માટે આજે અમે તમારી માટે એક એવો ઉપાય લઈને આવ્યા છે જે તમે ઘરે બેઠા ખર્ચ કર્યા વિના કરી શકો છે. અને આ ખુબ અસરકારક પણ છે, ચાલો જણાવી દઈએ તે ઘરેલુ ઉપાય.
લગભગ દરેક માણસ વર્ષના છ મહિનામાં એક વખત તો ઝાડા થી અસરગ્રસ્ત થાય જ છે આવા સમયે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી અને ન તો ડોક્ટર પાસે જઈને રૂપિયા પણ ખર્ચ કરવાની જરૂર છે. આ ખુબ સરળ રીત છે. ઘણીવાર એવી જગ્યાએ કે રસ્તા માં ક્યાંક હોઈએ ત્યારે આ ઉપાય ઘણો કામ આવી શકે છે જ્યાં કોઈ દવા માંડવી મુસ્કેલ હોય. આ કરવાથી તમને ઝાડા તો અટકી જશે જ. જો તમે તે સતત કરશો તો તમારો મોટાપો પણ ઓછો થઇ જશે. આવો જાણીએ.
જયારે પણ તમને દસ્ત, ઝાડા કે અતિસાર થાય બસ એક વખત બન્ને હાથની આંગળીઓની મુઠી વાળીને ખોલ બંધ કરવા લાગો. અને માત્ર આ કામ કરવાથી તમારા દસ્ત માં તમને જરૂર આરામ મળવા લાગશે. આનાથી હાથ અને ખભા ની બધી ખરાબી દુર અને શરીરની ચરબી પીગળીને બહાર નીકળશે જેનાથી મોટાપો થઇ જશે ગાયબ.
હકીકતમાં વારંવાર હાથની આગળીઓની મુઠી ની જેમ ખોલવા બંધ કરવું એક જાતની યોગની સ્થિતિ છે જેનું વર્ણન હઠ યોગ માં આવે છે. તે એક એક્યુંપ્રેશર થેરોપી છે.
ક્યારેય ઝાડા થાય કોઈપણ સ્થિતિમાં હો તો તરત જ હવે પછી આ પ્રયોગ કરવો ન ભૂલશો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.
વિડીયો
https://youtu.be/eGTQAsmWjmc